મારા ઉપર વિશ્વાસ રાખી "દહેગામ" વિ��ાનસભા-૩૪ માં યોદ્ધા તરીકે મારી પસંદગી કરવા માટે ખૂબ ખૂબ આભાર.🙏
મારા માટે હંમેશા જનહિત સર્વોપરી રહીયું છે અને રહશે.
હવે પરિવર્તન લાવવા માટે સિસ્ટમમાં જવું જરૂરી છે. અત્યારસુધી ભ્રષ્ટ નીતિ સામે લડ્યો છું.આગળ પણ લડીશ.
બધાનો સહયોગ રહશે તેવી આશા🙏
ગુજરાત સરકાર ની જાહેરાત બાદ 500 કરોડ ગૌ શાળા અને પાંજરાપોળો ને ચુકવવા બાબતે સહીત મારા વિસ્તાર ના 10 પડતર પ્રશ્નો ને લઈને આજે સાતમાં દિવસ આમરણાંત ઉપવાસ ચાલુ રેહશે …
આજ રોજ આમરણાંત ઉપવાસ ના છઠ્ઠા મા દિવસે થરાદ મતવિસ્તાર ના આગેવાનશ્રીઓ સામાજિક સંસ્થાઓ ના આગેવાનશ્રીઓ વિવિધ પાર્ટી ના આગેવાનશ્રીઓ સંરપચશ્રીઓ સમર્થન આપ્યું હતું થરાદ મતવિસ્તાર ના હજારો પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી ને સમર્થન જાહેર કર્યુ 1/2
મારા સાથી ધારાસભ્યશ્રી @GulabsinhRajput છેલ્લા પાંચ દિવસથી તેઓના મતવિસ્તારના પડતર પ્રશ્નોને લઇ આમરણ ઉપવાસ પર ઉતરેલ છે. એમની તબયત સતત ખરાબ થઇ રહી છે. સરકારશ્રીને વિનંતી કે એમની માંગણીઓનો હકારાત્મક જવાબ આપી એમના અનશન નો અંત લાવે.
મત વિસ્તારના પ્રશ્ર્નો માટે છેલ્લા ચાર દિવસથી થરાદનાધારાસભ્યશ્રી @GulabsinhRajput ઉપવાસ પર ઉતરેલ છે. આજે તેઓની તબિયત કથળતા ડોક્ટર્સ આવેલ છે,આ સરકાર સામે જમીને તાકાત થી લડવુ પડશે નહીં તો આ સરકા�� આંધળી અને બેહરી છે, ગુલાબસિંહ આપ અનશન છોડો તેવી વિનંતી.
@GulabsinhRajput થરાદ ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂત છેલ્લા 5 દિવસથી પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો એમની તબિયત વારંવાર બગડી રહી છે એમને કઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રેહશે....
ટીમ ગુલાબસિંહ રાજપૂત
ધારાસભ્ય થરાદ ગુલાબસિંહ રાજપુત છેલ્લા 5 દિવસ થી પોતાના વિસ્તાર ના પડતર પ્રશ્નો ને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્રારા હજી સુધી કંઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો એમની તયબીત વારંમવાર બગડી રહી છે એમને કંઈ પણ થશે તો એની સમ્પુર્ણ જવાબદારી ગુજર��ત સરકાર ની રેહશે
-ટીમ ગુલાબસિંહ
જનસેવક @GulabsinhRajput થરાદ મતવિસ્તાર ના પડતર પ્રશ્નો ને લઈને 6 દિવસ થી ઉપવાસ પર બેઠા છે તો મારી @CMOGuj સરકાર ને નમ્ર અપીલ છે કે આ પ્રશ્નો નું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે..🙏🏻 @CollectorBK@Bhupendrapbjp
MLA ગુલાબસિંહ એ થરાદના પડતર માંગણી અને લોકપ્રશ્નો માટે ભાજપ સામે પાંચ દિવસ થી ઉપવાસ આંદોલન આદર્યું
થરાદના MLA ગુલાબસિંહ રાજપૂત ની તબિયત લથડતા સારવાર અર્થે, નજીક ના દવાખાના માં દાખલ..
થરાદ માં ઉકાળતો ��રૂ
ગામડે ગામડે ભાજપ નો વિરોધ
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@GulabsinhRajput
ધારાસભ્ય થરાદ ગુલાબસિંહ રાજપુત છેલ્લા 6 દિવસ થી પોતાના વિસ્તાર ના પડતર પ્રશ્નો નેલઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્રારા હજી સુધી કંઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો એમની તયબીત વારંમવાર બગડી રહી છે
ટીમ ગુલાબસિંહ
@CMOGuj@sanghaviharsh@GulabsinhRajput@VtvGujarati@Bhupendrapbjp