👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat
@kunvarjibavalia@narendramodi આદરણીય મંત્રી શ્રી,
લાંબા સમયથી અટકેલ નર્મદા વિભાગ ની વર્ક આસીસ્ટન્ટ ની ભરતીના નિમણુંક આપસો કારણકે પંચાયત ની ચૂંટણી આવી રહી છે મહેરબાની કરશોજી.
@CMOGuj
@CMOGuj આદરણીય મંત્રી શ્રી, લાંબા સમયથી અટકેલ નર્મદા વિભાગ ની વર્ક આસીસ્ટન્ટ ની ભારતીના નિમણુંક આપસો કારણકે પંચાયત ની ચૂંટણી આવી રહી છે મહેરબાની કરશોજી.
@CMOGuj@Bhupendrapbjp@kunvarjibavalia
તારીખ પે તારીખ, તારીખ પે તારીખ હવે કયાર સુધી આવું થશે, જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું દિવાળી પેહલા નિરાકરણ આવી જસે તેવું , જા. ક્ર. નં. ૨૧૩, ૨૧૬,૨૧૭ માં ક્યારે સુધી આવું થશે.
@HHPATELGSSSB
Respected Sir,
Please try your best possible to remove stay on https://t.co/r8gHY77tjG 213-224 infront of new honourable justice Mr. NIRZAR DESAI in HC. We dont want next date on this date. Its a humble request to you on behalf of thousands of candidates.🙏🏻
@HHPATELGSSSB
@HHPATELGSSSB સહેબશ્રી, ભરતી ક્ર.213-224 પર ચાલતી પીટીશનની સુનવણી આવતી ૧૪ના રોજ નિકાલને અંતે હોય પરંતુ ફેસલો આપનાર જજ સાહેબ બદલેલ હોય,કેસ પૂર્ણ થવાનુ તથા 216&૨૧૭નું પરીણામ આવવું હવે મુશ્કેલ જણાય છે તો ઉમેદવારોની આશ અને વિશ્વાસ ન ટૂટે તેવી પ્રાર્થના તથા આવનાર તારીખે પરિણામ જાહેર થાય એવી વિનંતી.
@HHPATELGSSSB માનનીય હાઇકોર્ટેનાં આદેશ અનુસાર ગૌણ સેવા મંડળને જા. ક્રમાંક 216,217 અને 213નાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન 23/09/24 સુધીમાં કરવામાં આવે તેમ જણાવેલ છે. આ જા. ક્રમાંકમાં વધું સમય જાય તેમ હોયેથી જલ્દીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે તેવી દરેક ઉમેદવારની વિનંતી છે.
@HHPATELGSSSB
@HHPATELGSSSB
માનનીય હાઇકોર્ટેનાં આદેશ અનુસાર ગૌણ સેવા મંડળને જા. ક્રમાંક 216,217 અને 213નાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન 23/09/24 સુધીમાં કરવામાં આવે તેમ જણાવેલ છે. આ જા. ક્રમાંકમાં વધું સમય જાય તેમ હોયેથી જલ્દીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે તેવી દરેક ઉમેદવારની વિનંતી છે.
નામદાર હાઇકોર્ટેનાં આદેશ અનુસાર ગૌણ સેવા મંડળને જા.ક્રમાંક 216,217 અને 213નાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન 23/09/24 સુધીમાં કરવામાં આવે તેમ જણાવેલ છે. આ કાર્યક્રમમા વધું સમય જાય તેમ હોવાથી જલ્દીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે તેવી સર્વે ઉમેદવારની વિનંતી છે..
@deepakrajani123
@deepakrajani123 પ્રતિશ્રી,GSSSB દ્વારા બહાર પાડેલ ભરતી ક્ર.213,216 અને 217ની પ્રક્રિયામાં એક મહિલા ઉમેદવાર દ્વારા અવારનવાર પીટીશન કરી આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલ અને આ ભરતીમાં પસંદગી પામેલ 2000થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોય તો આ બાબતનો યોગ્ય નિરાકરણ લાવવા આપને સાદર.#case213to217
@Hasmukhpatelips પ્રતિશ્રી,GSSSB દ્વારા બહાર પાડેલ ભરતી ક્ર.213,216 અને 217ની પ્રક્રિયામાં એક મહિલા ઉમેદવાર દ્વારા અવારનવાર પીટીશન કરી આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલ અને આ ભરતીમાં પસંદગી પામેલ 2000થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોય તો આ બાબતનો યોગ્ય નિરાકરણ લાવવા આપને સાદર.#case213to217
@deepakrajani123 પ્રતિશ્રી,GSSSB દ્વારા બહાર પાડેલ ભરતી ક્ર.213,216 અને 217ની પ્રક્રિયામાં એક મહિલા ઉમેદવાર દ્વારા અવારનવાર પીટીશન કરી આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલ અને આ ભરતીમાં પસંદગી પામેલ 2000થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોય તો આ બાબતનો યોગ્ય નિરાકરણ લાવવા આપને સાદર.#case213to217
@deepakrajani123 પ્રતિશ્રી,GSSSB દ્વારા બહાર પાડેલ ભરતી ક્ર.213,216 અને 217ની પ્રક્રિયામાં એક મહિલા ઉમેદવાર દ્વારા અવારનવાર પીટીશન કરી આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલ અને આ ભરતીમાં પસંદગી પામેલ 2000થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોય તો આ બાબતનો યોગ્ય નિરાકરણ લાવવા આપને સાદર.#case213to217
@deepakrajani123 પ્રતિશ્રી,GSSSB દ્વારા બહાર પાડેલ ભરતી ક્ર.213,216 અને 217ની પ્રક્રિયામાં એક મહિલા ઉમેદવાર દ્વારા અવારનવાર પીટીશન કરી આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલ અને આ ભરતીમાં પસંદગી પામેલ 2000થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોય તો આ બાબતનો યોગ્ય નિરાકરણ લાવવા આપને સાદર.#case213to217
પ્રતિશ્રી,GSSSB દ્વારા બહાર પાડેલ ભરતી ક્ર.213,216 અને 217ની પ્રક્રિયામાં એક મહિલા ઉમેદવાર દ્વારા અવારનવાર પીટીશન કરી આ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડેલ અને આ ભરતીમાં પસંદગી પામેલ 2000થી વધુ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરેલ હોય તો આ બાબતનો યોગ્ય નિરાકરણ લાવવા આપને સાદર.#case213to217
@deepakrajani123 વરસાદ ને બધું તો ઠીક છે પણ ભરતી ક્ર.માં.૨૧૩,૨૧૬,૨૨૭ માં એક ઉમેદવાર ની ખોટી રીતે થયેલ ગુજરાત હાઈકોર્ટ માં પિટિશન ના કારણે હજારો વિદ્યાર્થીઓ ના ભવિષ્ય અટકેલ છે તેના પ્રકાશ પાડવા વિનંતી છે.
@deepakrajani123