@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia
@Hiten56152437@irushikeshpatel@Dwivedi_D @GujHFWDept @CMOGuj એક વાર ફરીથી પંચાયત તમામ ફાર્માસિસ્ટ એ fplims અને evin(vaccine) ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો છે તો અમારી તમામ માગણીઓ પૂરી કરવા અમારી તમને નમ્ર વિનંતી છે
@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
ત્રણ દિવસ પહેલા નાઈટ ડયૂટી હતી એક પૂર્વ ધારાસભ્ય ના સગા સિવિલ માં સારવાર માટે આવ્યા. પૂર્વ ધારાસભ્ય નો મને ફોન આવ્યો મારા સગા છે વ્યવસ્થિત જોઈ લેજો મે એમને ખાતરી આપી કે નિશ્ચિંત રહેજો જો કે હું દર્દી માં ક્યારેય ભેદભાવ નથી કરતો. દાખલ ની ફાઈલ કઢાવી એક ભાઈ ને જોડે મોકલી દાખલ કરાવવા માટે હજુ આઇસીયુ માં પહોંચે એ પહેલાં જ દર્દી ના સગા કહે હવે અમારે અહીં દાખલ નથી થવું અને ફાઈલ સ્ટાફ ને આપી ને નીકળી ગયા. મને હજુ સુધી એ જ વિચાર આવે છે કે એ નીકળી કેમ ગયા, શું એમને અન્ય કોઈ હૉસ્પિટલ માં જવું હશે કે પછી સિવિલ ની કોઈ વાતે એમનું મન બદલ્યું હશે ?
નબળો ધણી બૈરી પર શૂરો!
હું રિપોર્ટિંગ માટે સિદ્ધાર્થ બંગલો ગઈ હતી, ત્યાંના લોકોએ અતિશય ગુસ્સામાં ખુબ ગેરવર્તન કર્યું કે તમે મીડિયા વાળા અમે બોલીશું એ કશું બતાવશો નહીં, ભાજપને પ્રશ્ન પૂછતા તમારી ........ થાય છે (અભદ્ર શબ્દો હતા અનેક) જબરદસ્તીથી વિડિયો ડિલીટ કરાવ્યા, મારી પાસે બે રસ્તા હતા, હું કાં તો એ યાદ રાખું કે ગેરવર્તન કર્યું, સ્ત્રી દાક્ષિણ્ય ના જાળવ્યું વગેરે અને કાં તો હું એમની મનોસ્થિતિ સમજુ કે એ શું કામ આવું કરી રહ્યા છે, મેં એમની મનોસ્થિતિ સમજી...
વડોદરાના શાસકો આ નૈતિકતા ચૂક્યા છે, એમનાં પાપે વડોદરામાં પુર આવ્યું, લોકોનો આક્રોશ સ્વાભાવિક હતો અને મોટાભાગના લોકોને ખબર હતી કે આ બધું ટેમ્પરરી છે, જે જનતા મીડિયા પર બૂમો પાડે છે એ જ આટલા વર્ષોથી ભાજપને વોટ આપે છે, વડોદરાના વાઇરલ વીડિયોમાં મનીષા વકીલ માટે જે ગંદા ઈશારા થયા એ અભદ્ર અને અયોગ્ય હતા પણ આ સમય તમારી સત્તા કે તાકાત બતાડી દેવાનો નહીં પણ એ સમજવાનો હતો કે જેમણે માથે બેસાડ્યા એ આવું વર્તન કેમ કરી રહ્યા છે!
પણ કમનસીબે... Absolute Power Corrupts Absolutely... એ નાગરિક પર કેસ કરવાની જગ્યાએ આત્મમંથન થવું જોઈતું હતું,
દબાણ દૂર કરીને 56 ની છાતી બતાવી શકાઈ હોત,
ભ્રષ્ટાચારીઓને પકડીને તમારી તાકાત બતાવી શક્યા હોત...
પણ નબળો ધણી બૈરી પર શૂરો!