आदिवासी समुदाय के पास अपनी शासन व्यवस्था थी तो फिर आजादी के बाद उसे क्यों खत्म किया गया ? "भील प्रदेश" की स्थापना ही हमारी मांग और हमारा अधिकार है। #हमारी_मांग_भीलप्रदेश
ભાજપે ચૈતર વસાવાને તોડવાના, ડરાવવાના અનેક પ્રયાસો કર્યા એમાં નિષ્ફળ રહ્યા પછી ભાજપે ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર કર્યું અને હવે તેમને 7 વર્ષની સજા થઈ છે.
ભાજપના નેતાઓ અને વિપક્ષના નેતાઓ માટે નિયમો અલગ છે?
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી રાજ્ય વ્યાપી સપોર્ટ માર્ચ કાર્યક્રમ કરશે.
@isudan_gadhvi
@narendramodi Modi ji aap itna achha English likhte ho to bol kyu nahi pate..chhodo asli bat ki agar aap sab khelo ke liye ek saman paisa ka fanding kar denge to kesa hoga hamare chhote chhote khelo ko bhi badhava milega
મતદાર મિત્રો મત આપવા જાવ તો યાદ રાખજો કે ભ્રષ્ટાચાર કેટલો છે મોરબી કાંડ, હરણી કાંડ રાજકોટ અગિ્નકાંડ હજી કોઈ કાર્યવાહી નથી કરી.. પુલ તૂટી ગયો કેટલાં લોકો મરી ગયાં હજી કશું નથી થયું. જમીન બચાવવા કેટલા આદિવાસી લોકો લડી રહ્યાં છે. મણિપુર ઉન્નાવ હાથરસ મહિલાઓ ને અન્યાય થયો યાદ રાખજો.