ગામડાનો તલાટી મંત્રી પોતાની આખી સેવામા તમામ આંકડાકીય કામગીરી કરે છે.
જન્મ-મરણ, લગ્ન નોધણી, વિલેઝ પ્રોફાઈલ, બીપીએલ,હિસાબી તારીજો વિગેરે કામગીરી સાથે જ નોકરી કરી છે
છતા આંકડા મદદનિશ અને વિસ્તરણ સહકાર મા બીજાને પ્રમોશન મળ્યા જેનો એ વિષય જ નથી
દેખીતો અન્યાય છે ને!!
#सचिवजीहड़तालपेहै
એક ગામના એક જ શાળાના ૭ શિક્ષકોને જો સરકાર 4200ગ્રેડ પે આપતી હોય તો 4 થી 5 ગામના ચાર્જ સંભાળનાર એક તલાટીકમમંત્રીને સરકારે4400ગ્રેડપે આપવો જોઈએને આમેય રેવન્યુ તલાટીને તો4400ગ્રેડપે આપે જ છેતો તલાટી કમ મંત્રી તો સાચા હકદાર છે. #TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
ગુજરાત ના સૌથી વિકસિત ગામ માં જેનો સમાવેશ થાય તેવા ધર્મજ ગામ ના જાગૃત અને અગ્રગણ્ય નાગરિક દ્વારા લખાયેલ પુસ્તક ના કેટલાક અંશ .. તેઓએ ગ્રામ્ય કક્ષા એ કરેલ કામગીરી ના અનુભવ નો નિચોડ .. હજી પણ તમામ કામ તલાટી કમ મંત્રી કરે છે .. તેમ છતાં ન્યાય માટે હડતાળ ની જરૂર .??#सचिवजीहड़तालपेहै