જીપીએસસીની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય
આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
7 मार्च 1922 को उत्तर गुजरात के साबरकांठा ज़िले के पाल दढवाव गाँव में जनरल चट्टन की ओर से गोलीबारी की गई,जिसमें 1200 से अधिक आदिवासी शहीद हो गए थे।स्वतंत्रता संग्राम की इस ऐतिहासिक घटना को आज 100 वर्ष पूरे हो रहे हैं।#AzadiKaAmritMahotsav#GujaratKranti#Centenary#GOGConnect
ભારત રાષ્ટ્રની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતા ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે.
#RepublicDay
શ્રદ્ધાંજલિ….!!!
સ્વ.વરિયાસાહેબને ક્યારેય રૂબરૂ મળવાનું થયું નહોતુ. પરંતુ એમના વિશે સાંભળ્યું હતું ઘણું. એકાદ બે વાર એમના અભિનંદનના ફોન આવેલા. બે-ત્રણ વાર AO તથા। &॥ ના ઈન્ટરવ્યુઝ માટે મેં આમંત્રણ આપેલું અને આગ્રહ પણ કરેલો. એમણે વિનમ્રતાથી મારા નિમંત્રણનો અસ્વીકાર કરેલો. 1/2
Yuvraj Sinh Jadeja અત્યારે સમગ્ર ગુજરાત માટે જ નહીં પણ આપણી સૌની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે લડી રહયા છે.
જો સમાજ માંથી કચરો કાઢવો હોય અને પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા જોઈતી હોય તો અત્યારે આપણે સૌ એમને 100% સાથ આપવો જ પડે. #I_SUPPORT_YUVRAJSINH
ડાંગ એક્સપ્રેસ દોડવીર મુરલી ગાંવીતે સ્પેનમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય દોડ સ્પર્ધામાં 28.42 મિનિટમાં 10 કિ.મી દોડી વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. મુરલી ગાંવીત ડાંગમાં કુમારબંધ વિસ્તારનો રહેવાસી છે.
ૐ શાંતિ. શાંતિ🙏
રાજકોટના ન્યુ એરા સ્કૂલ,ધોળકીયા સ્કૂલના જુડો ટીમના ખેલાડીઓ તેમજ કોચના મિત્ર સહિતના ટીમને બગોદરા પાસે ગંભીર માર્ગ અકસ્માતમાં થયેલા અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. ભગવાન તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.