My passport application (File no.AHG065840396725) is still pending at RPO since D.19/09/2025.
Even not recieved letter or mail for the same.
Plz Approve it.
I had submitted all doc. at #POPSKMehsana too.
@rpoahmedabad@passportsevamea@sjaishankaroffc
ઉત્તરાયણ પર્વ દરમિયાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે તા.10-01-2025 થી 20-01-2025 સુધી કરૂણા અભિયાન-2025 યોજાશે.
હેલ્પ લાઇન નં. 1962 તથા 8320002000 નો સંપર્ક કરવા વિનંતી.
#KarunaAbhiyan2025#SaveBirds@CMOGuj@revenuegujarat
તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરૂણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી થઈ રહી છે. જેમાં ઘાયલ પશુ પક્ષીની સારવાર વિનામુલ્યે તાલુકા પશુદવાખાના સાથે તેમજ એન.જી.ઓ. મારફતે કરવામાં આવનાર છે. આ ઉપરાંત કરૂણા એનીમલ હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ તથા વનવિભાગના હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર પણ જાણ કરી સમયસર સારવાર અપાવી પશુ પક્ષીઓનો જીવ બચાવી શકાય છે.
#KarunaAbhiyan2025 #SaveBirds
@CMOGuj@revenuegujarat
જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા આગામી તા.૧૪-૧૫/૦૧/૨૦૨૪ના રોજ ઉત્તરાયણ(મકરસક્રાંતિ) પર્વ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન અકસ્માતના બનાવ અટકાવવા અને લોકોની જાહેર સલામતી સારૂ ચાઇનીઝ દોરી, સિંથેટીક દોરી, તીક્ષ્ણ માંજા દોરી તથા ફટાકડા ફોડવા તથા ગુબ્બારા-ટુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
#KarunaAbhiyan2025 #SaveBirds
@CMOGuj@revenuegujarat
આભારી છીએ ! #DrNimitOza
"Sab Kuchh Jo Mil Gaya Zindagi Me To Tamanna Kiski Karoge,
Ye Kuchh Adhurisi Khvahise Hi To Zindagi Jine Ka Maja Barkarar Rakhati Hain !"
#Zindagi
બિનવારસી પશુપક્ષીઓ માટે આર્શીવાદરૂપી ગુજરાતસરકાર અને EMRI ગ્રીનહેલ્થ સર્વિસનાં ઉપક્રમે કાર્યરત #1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ #Mahesana ને 7વર્ષ પૂર્ણ.
નાયબ પશુપાલન નિયામકશ્રી, ડૉ.ભાર્ગવ લિંબાચિયા અને ધર્મેન્દ્ર સાથે કેક કાપી ઉજવણી કરી. છેલ્લા 1વર્ષમાં 4909પશુપક્ષીઓને નવજીવન આપેલ
" WORLD RABIES DAY"
પશુ દવાખાના, મહેસાણા ખાતે Intas અને Carus Pharmaના સહયોગથી આજે વિશ્વ હડકવા દિવસ નિમિત્તે 🐶 DOGS and CATS માં હડકવા વિરોધી રસીકરણ, કૃમિ નિવારણ, જનરલ ચેકઅપ અને Rabies રોગ માર્ગદર્શનની કામગીરી.
#WRD@ddo_mehsana@CollectorMeh@infomahesanagog@DoahGujarat