Top Tweets for #benifitsofscheme
આજ તારીખ - ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ ગાભણ તથા વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ ના કુલ- ૬૩ લાભાર્થીઓને પશુ દવાખાના તાવડીયા ખાતેથી એક પશુપાલકને ૧૫૦ કિ.ગ્રા.(૫૦ કિ.ગ્રા. x ૩) ખાણદાણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે.
@CollectorMeh
@DDOMehsana
@DDAHMehsana
#benifitsofscheme

માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, #DPMehsana અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લાના તમામ પાંજરાપોળ-ગૌશાળાના મેનેજર/ટ્રસ્ટીશ્રીઓ સાથે #MGPY હેઠળ મિટિંગ. જેમાં પશુઓના રહેઠાણ, આહાર, આરોગ્ય, પ્રાકૃતિક ખેતી માટે જરુરી સૂચન કર્યા.
#benifitsofscheme
@ddo_mehsana
@DoahGujarat
@CollectorMeh

માન.કલેકટરશ્રી અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, #DPMehsana ના અધ્યક્ષ સ્થાને "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, વર્ષ 2025-26" અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિની બેઠક. 17 પાંજરાપોળ-ગૌશાળા ને કુલ રૂ.253.7 લાખની સહાય મંજૂર.
#benifitsofscheme
@ddo_mehsana
@DoahGujarat
@CollectorMeh

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" જાન્યુઆરી-25 થી માર્ચ -25 ના ત્રિમાસિક સમયગાળા માટે 15 પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.231.984લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#DPMehsana
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog

આજ રોજ "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" અંગેની ત્રિમાસિક બેઠક યોજાઇ જેમાં 15 પાંજરાપોળ તથા ગૌશાળાને કુલ રૂ.231.984 લાખની સહાય મંજૂર કરવામાં આવી.
#DPMehsana
#benifitsofscheme
@CMOGuj @revenuegujarat @DoahGujarat @infomahesanagog

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" ઓકટોબર-૨૪ થી ડીસેમ્બર-૨૪ ના ત્રિમાસિક સમયગાળા માટે ૧૬ પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.૨૪૨.૨૧ લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#DPMehsana
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog

પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહેસાણા હસ્તકની તમામ પશુ સારવાર સંસ્થાઓ ખાતે વર્ષ: ૨૦૨૪-૨૫ દરમિયાન આજ દિન સુધી કુલ ૧૫૫ પશુ આરોગ્ય મેળા થકી ૭૧૪ લાભાર્થીઓના ૩૫૦૦૭ પશુઓને નિશુલ્ક સારવાર
#mehsana
#animalcare
#benifitsofscheme
@ddo_mehsana
@CollectorMeh
@DoahGujarat

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" જુલાઈ-૨૪ થી સપ્ટેમ્બર-૨૪ ના ત્રિમાસિક સમયગાળા માટે ૧૫ પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.૨૨૧.૫૭ લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#pashuposhan
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog


દેવરાસણ ,શોભાસણ, મેવડ, તા. મહેસાણા ના ઊંટ વર્ગ ના પ્રાણી ઓને ઝેરબાજ અને ખસવિરોધી સારવાર યોજના અંતર્ગત કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું. જેની અંદર પશુપાલકો ના કુલ: 95 પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@infomahesanagog
@DoahGujarat

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" એપ્રિલથી જૂન'૨૪ના ત્રિમાસિક સમયગાળા માટે 14 પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.231લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#pashuposhan
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog
#benifitsofscheme
#prakrutikkheti
#krushisakhi
શોભના બેન પટેલ વિજાપુર, જિ.મહેસાણા
કૃષિ સખી મહિલા ગ્રુપ , સખીમંડળ ચલાવે છે. પ્રાકૃતિક ખેતી જાતે કરે છે.તેનું વેચાણ કરે છે. અને તાલુકાની અન્ય બહેનો ને પ્રાકૃતિક તાલીમ આપે છે.
@CMOGuj
@InfoGujarat
@ADevvrat
@CollectorMeh
આંગણવાડી કેન્દ્ર કુરેલિયા-5માં રિયા વિરસિંગ પટેલની કિશોરી તરીકે નોંધણી કરવામાં આવેલ આ કિશોરીને THR તરીકે પૂર્ણાશક્તિ પૂરક પોષણથી લાભ થતા પ્રતિભાવ. #BenifitsofScheme
👉 પશું આરોગ્ય મેળા સારવાર કેમ્પ અંતર્ગત મુ.ખણુંસા તા.વિજાપુર મુકામે તા.૨૩/૦૮/૨૦૨૪ ના રોજ ૪૫ લાભાર્થીઓના કુલ : ૧૩૭ પશુઓને વિવિધ રોગના નિદાન સહ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat

👉 પશુ આરોગ્ય મેળા સારવાર કેમ્પ અંતર્ગત મુ. વડુ તા. વિસનગર મુકામે તા.22/08/2024 ના રોજ 63 લાભાર્થીઓના કુલ : 264 પશુઓને વિવિધ રોગના નિદાન સહ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી. પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, મહેસાણા
#Benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat

Last Seen Hashtags on Sotwe
เย็ดคาผ้าถุง
EATGirl
Seen from United Kingdom
momson ()************************************************************************+filter:native_video
Seen from Denmark
NorthWest
Seen from Chile
indian
Seen from Netherlands
momsonincest
Seen from Poland
fucking
Seen from Korea
momson filter:videos
Seen from Indonesia
男喘
Seen from Japan
ometv
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers





























