Top Tweets for #Benifitsofscheme
આજ તારીખ - ૩૦/૦૧/૨૦૨૬ ના રોજ ગાભણ તથા વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના વર્ષ : ૨૦૨૫-૨૦૨૬ ના કુલ- ૬૩ લાભાર્થીઓને પશુ દવાખાના તાવડીયા ખાતેથી એક પશુપાલકને ૧૫૦ કિ.ગ્રા.(૫૦ કિ.ગ્રા. x ૩) ખાણદાણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે.
@CollectorMeh
@DDOMehsana
@DDAHMehsana
#benifitsofscheme

માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, #DPMehsana અધ્યક્ષ સ્થાને મહેસાણા જિલ્લાના તમામ પાંજરાપોળ-ગૌશાળાના મેનેજર/ટ્રસ્ટીશ્રીઓ સાથે #MGPY હેઠળ મિટિંગ. જેમાં પશુઓના રહેઠાણ, આહાર, આરોગ્ય, પ્રાકૃતિક ખેતી માટે જરુરી સૂચન કર્યા.
#benifitsofscheme
@ddo_mehsana
@DoahGujarat
@CollectorMeh

માન.કલેકટરશ્રી અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, #DPMehsana ના અધ્યક્ષ સ્થાને "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, વર્ષ 2025-26" અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિની બેઠક. 17 પાંજરાપોળ-ગૌશાળા ને કુલ રૂ.253.7 લાખની સહાય મંજૂર.
#benifitsofscheme
@ddo_mehsana
@DoahGujarat
@CollectorMeh

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" જાન્યુઆરી-25 થી માર્ચ -25 ના ત્રિમાસિક સમયગાળા માટે 15 પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.231.984લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#DPMehsana
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog

આજ રોજ "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" અંગેની ત્રિમાસિક બેઠક યોજાઇ જેમાં 15 પાંજરાપોળ તથા ગૌશાળાને કુલ રૂ.231.984 લાખની સહાય મંજૂર કરવામાં આવી.
#DPMehsana
#benifitsofscheme
@CMOGuj @revenuegujarat @DoahGujarat @infomahesanagog

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" ઓકટોબર-૨૪ થી ડીસેમ્બર-૨૪ ના ત્રિમાસિક સમયગાળા માટે ૧૬ પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.૨૪૨.૨૧ લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#DPMehsana
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog

પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહેસાણા હસ્તકની તમામ પશુ સારવાર સંસ્થાઓ ખાતે વર્ષ: ૨૦૨૪-૨૫ દરમિયાન આજ દિન સુધી કુલ ૧૫૫ પશુ આરોગ્ય ���ેળા થકી ૭૧૪ લાભાર્થીઓના ૩૫૦૦૭ પશુઓને નિશુલ્ક સારવાર
#mehsana
#animalcare
#benifitsofscheme
@ddo_mehsana
@CollectorMeh
@DoahGujarat

"મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના" જુલાઈ-૨૪ થી સપ્ટેમ્બર-૨૪ ના ત્રિમાસિક સમયગાળા માટે ૧૫ પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.૨૨૧.૫૭ લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#pashuposhan
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog


દેવરાસણ ,શોભાસણ, મેવડ, તા. મહેસાણા ના ઊંટ વર્ગ ના પ્રાણી ઓને ઝેરબાજ અને ખસવિરોધી સારવાર યોજના અંતર્ગત કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું. જેની અંદર પશુપાલકો ના કુલ: 95 પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@infomahesanagog
@DoahGujarat

"મુખ્યમંત્રી ગૌમાતા ���ોષણ યોજના" એપ્રિલથી જૂન'૨૪ના ત્રિમાસિક સમયગાળા માટે 14 પાંજરાપોળ-ગૌશાળાને માન.કલેકટરશ્રી, મહેસાણાના અધ્યક્ષ સ્થાને કુલ રૂ.231લાખની સહાય મંજૂરીની કાર્યવાહી
#pashuposhan
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat
@infomahesanagog
#benifitsofscheme
#prakrutikkheti
#krushisakhi
શોભના બેન પટેલ વિજાપુર, જિ.મહેસાણા
કૃષિ સખી મહિલા ગ્રુપ , સખીમંડળ ચલાવે છે. પ્રા��ૃતિક ખેતી જાતે કરે છે.તેનું વેચાણ કરે છે. અને તાલુકાની અન્ય બહેનો ને પ્રાકૃતિક તાલીમ આપે છે.
@CMOGuj
@InfoGujarat
@ADevvrat
@CollectorMeh
આંગણવાડી કેન્દ્ર કુરેલિયા-5માં રિયા વિરસિંગ પટેલની કિશોરી તરીકે નોંધણી કરવામાં આવેલ આ કિશોરીને THR તરીકે પૂર્ણાશક્તિ પૂરક પોષણથી લાભ થતા પ્રતિભાવ. #BenifitsofScheme
👉 પશું આરોગ્�� મેળા સારવાર કેમ્પ અંતર્ગત મુ.ખણુંસા તા.વિજાપુર મુકામે તા.૨૩/૦૮/૨૦૨૪ ના રોજ ૪૫ લાભાર્થીઓના કુલ : ૧૩૭ પશુઓને વિવિધ રોગના નિદાન સહ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી
#benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat

👉 પશુ આરોગ્ય મેળા સારવાર કેમ્પ અંતર્ગત મુ. વડુ તા. વિસનગર મુકામે તા.22/08/2024 ના રોજ 63 લાભાર્થીઓના કુલ : 264 પશુઓને વિવિધ રોગના નિદાન સહ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી. પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, મહેસાણા
#Benifitsofscheme
@CollectorMeh
@ddo_mehsana
@DoahGujarat

Last Seen Hashtags on Sotwe
NoLimit()** filter:videos()**
Seen from Nigeria
asym
Seen from Israel
GgChoreography
Seen from United States
manisabayan
Seen from Turkey
jav lawyer
Seen from Indonesia
เครดิตฟรี
Seen from Thailand
bursatravesti
Seen from Turkey
omegle
Seen from Canada
incestoconmitia
Seen from Colombia
chizurumizuhara
Seen from Japan
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.1M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.5M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers





























