સરકારને દેખાતુ નથી કે પછી જાણી જોઈને જોવુ નથી. આટલા દિવસથી નિ:સાસા નાખતા પશુચિકિત્સકોની લાગણીની અવગણના કરતા અહંકારી તંત્રને માથે કલંક છે. રહી વાત અમારા હક્કની તો એ તો અમે લઈશુ જ. સરકારની મીલીભગત છે GVK સાથે #boycottGVK1962@vijayrupanibjp
It's very humble request to our Prime minister sir @PMOIndia@narendramodi to look in to this matter for betterment of farmers, Animal keeper and veterinarian...
પશુ ચિકિત્સક છીએ
બેરોજગાર છીએ
સંચાલન કરતા ના આવડતું હોય તો
રાજીનામું આપી જગ્યા ખાલી કરો
યુવાનો તૈયાર છે સંચાલન કરવા.
GVK જેવી ભ્રષ્ટાચારી કંપનીના ગુલામ બનવા તૈયાર નથી.
જૂની એડ હોક પદ્ધતિ લાવો અથવા કાયમી ભરતી કરો.
#boycottGVK1962@CMOGuj@AmitChavdaINC@manharvasani
સરકાર અમને GVK જેવી ભ્રષ્ટ કંપનીમાં જોડાવા પ્રલોભનો શું કરવા કરે છે???? જેનો ઇતિહાસ જ એનો સાક્ષી હોય ત્યાં પ્રલોભનો કામ નહીં લાગે..અમે અમારા નિર્ણય પર અટલ રહીશું....460 ડૉક્ટરોનો વિરોધ ચાલું છે
#બેરોજગાર_પશુડૉક્ટર#stopprivatisationMVD#boycottGVK1962
સરકારને દેખાતુ નથી કે પછી જાણી જોઈને જોવુ નથી. આટલા દિવસથી નિ:સાસા નાખતા પશુચિકિત્સકોની લાગણીની અવગણના કરતા અહંકારી તંત્રને માથે કલંક છે. રહી વાત અમારા હક્કની તો એ તો અમે લઈશુ જ. સરકારની મીલીભગત છે GVK સાથે #boycottGVK1962@vijayrupanibjp
Agriculture and veterinary services are source of livelihood for poorest of people in our country and these sectors should be strictly barred from privatization otherwise they will end up like human healthcare system where only rich gets best treatment. #stopprivatisationMVD
#BOYCOTT_BJP_GUJARAT government
ક્યાં સુધી ગુજરાત નાં શિક્ષિત બેરોજગાર નું શોષણ કરશો??? 2022 મા ક્યાંક એવું નાં થાય કે BJP ને ગુજરાત માંથી હાંકી કાઢવી પડે... #stopprivatisationMVD#boycottgvk1962 તરત ભરતી કરો, પશુચિકિત્સા અધિકારી અમને ન્યાય આપો.
પશુચિકિત્સક સંધર્ષ સમિતિ