આજરોજ તા.04/10/22 ના રોજ DISHA કમિટી ની બેઠક માન. સાંસદશ્રી, માન. કલેક્ટર સાહેબ તથા ડીડીઓ સાહેબ હાજરી માં વિવિધ કચેરી ના અધિકારી ની થયેલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી .@ddoamreli@CollectorAmr@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj
અમરેલી જિલ્લામાં તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન થયું જેમાં શ્રમદાન, જાહેર સ્થળોની સફાઈ, મંદિરોની આસપાસ સફાઈ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન, સ્વચ્છતાની થીમ પર કાર્યક્રમ, રંગોળી .@ddoamreli@CollectorAmr@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj
તા.૧૪-૯-૨૨ ના રોજ ખાંભા તાલુકા ના વિવિધ ગામો માં PMAY-SBM-NREGA કામો ની સ્થળ વિજીટ કરેલ તથા PMAY ના લાભાર્થી ને આવાસ પૂર્ણ કરવા સમજૂત કરવામાં આવ્યા.@ddoamreli@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj
વંદે ગુજરાત અંતર્ગત સખી મેળાનું આયોજન અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ સખી મેળાની મુલાકાતે આજ દિન સુધી આશરે ૮ હજાર જેટલા લોકો દ્વારા મુલાકાત લેવામાં આવી છે.
@CMOGuj@InfoGujarat@CollectorAmr @SP_Amreli @ddoamreli
16મા રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે "તાલુકાની આંકડાકીય રૂપરેખા" પુસ્તિકાનું વિમોચન તથા Sustainable Development Goal(SDG)અંતર્ગત Ranking of the District as per Aspirational District Programme માં હાજરી આપી @ddoamreli@GujPRHDept@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj
તા.28.06.22 નાં રોજ અમરેલી તાલુકાના વરસડા ગામે રાત્રી સભાનું આયોજન માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં કરવામાં આવ્યું જેમાં DRDA ની તમામ યોજનાઓ વિશે ગામ લોકોને સમજ આપવામાં આવી. @ddoamreli@GujPRHDept@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj
તા.22.06.22 ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમરેલીની અધ્યક્ષતામાં વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત NRLMમાં જિલ્લા,તાલુકામાં થનાર સખી મેળાના સુચારૂ સંચાલન માટેની બેઠકમાં વિવિધ વિભાગોને કરવાની થતી કામગીરી માટે સૂચના આપી @ddoamreli@GujPRHDept@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj
આજ રોજ માન.સાંસદશ્રી,અમરેલીના અધ્યક્ષ સ્થાને દિશા કમિટીની બેઠક મળેલ જેમાં જિલ્લા તથા તાલુકાના તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લાના સમગ્ર વિકાસના કામોની સમીક્ષા/ચર્ચા કરવામાં આવી @ddoamreli@GujPRHDept@crdgujarat1@iarjunsinhbjp@CMIContent
તા.20.06.22 ના રોજ DAY-NRLM યોજના અંતર્ગત GLPC ગાંધીનગરની ગુગલ મીટ મીટીંગમાં માન.નિયામકશ્રી,આરસેટી ડાયરેક્ટરશ્રી,જિલ્લા તેમજ તાલુકા સ્ટાફ હાજર રહ્યા તથા માન.નિયામકશ્રીએ યોજનાકીય લક્ષ્યાંક પૂર્ણ કરવા સૂચના આપી @ddoamreli@GujPRHDept@crdgujarat1@iarjunsinhbjp@CMOGuj