@ShradhhaDe94995@AshokDama13 અમને પણ એવું થતું પણ અમે ત્યારી ના મુકી અને સતત ત્યારી ચાલુ રાખી અને સરકારી નોકરી મલી ગઈ.મેહનત કરો બધું જ મળશે. આપડી પરિસ્થિતિ જ આપડું મોટીવેશન સે.👍👍👍
જય હિન્દ આદરણીય @Hasmukhpatelips સાહેબ,
છેલ્લા ઘણા સમયથી #LRD ભરતીના ઉમેદવારો પોતના #નિમણુંક_પત્ર ની રાહ જોઈ રહીયા છે.
આપે આશ્વાશન આપ્યું હતું કે એક મહિનામાં નિમણુંક પત્ર મળી જસે આજે તે વાત ને ઓફિસિયલ ૫ મહિના પૂર્ણ થયા.
સાહેબ ગરીબ અને મધ્યમવર્ગીય ના ઘર આશ્વાશન થી નહીં પગાર થી
#LRD_ORDER_2022
પ્રયત્નશીલ કેટલું સાહેબ પરીક્ષા લેવાઈ ને ૮ મહિના પૂર્ણ થઇ ગયા છે.હજુ જિલ્લા ફાળવણીના ઠેકાણા નથી.મહેનત કરીને પણ અમારે માંગણીઓ જ કરવાની થાય છે.પ્રયત્નશીલ નહીં પર કાર્યશીલ રેહવાની જરૂર છે dgp કચેરી.🙏
@sanghaviharsh@dgpgujarat@Hasmukhpatelips