શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસના માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ @ ખંભાળિયા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકાની બેઠક યોજાઈ હતી.
@crdgujarat1@DdoDwarka@COLLECTORDWK@InfoDwarkaGOG#crd_gujarat
તા.૨૦/૦૭/૨૦૨૬ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ કક્ષાના માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગાંધીનગર જીલ્લાના મહુડી ગામ ખાતે આવેલ ગોબરધન પ્લાન્ટની મુકાલાત કરેલ અને લાભાર્થી સાથે આ બાયોગેસ પ્લાન્ટથી થયેલ ફાયદા અંગે વાતચીત કરેલ.
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat #GOBARGAS #GOBARDHAN #BIOGAS
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@GujDCoffice@kunvarjibavalia@MLASanjaysinh
આજ રોજ માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને
રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ની
અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાયેલ.
#CRD_GUJARAT#VBGRAMG#SBMR_Gujarat#PMAY#watershed#GLPC