હાલમાં ધોરડોમાં આયોજિત સખી ક્રાફ્ટ બજારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને સખીબહેને પોતાની હસ્તકળા ભેટમાં આપી અને સાથે જ પોતાની કળાને સમજાવતું ગીત પણ સંભળાવ્યું.
કચ્છના ધોરડો ખાતે આવેલું આ વિશાળ બજાર 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 સુધી ચાલશે — જ્યાં પરંપરા, હસ્તકળા અને સખી બહેનોની સર્જનશીલતા એક સાથે ઝળહળે છે.
અહીં તમને મળશે:
👜 હેન્ડમેઝ બેગ્સ
🧵 કુશળ હેન્ડલૂમ અને હસ્તકલા
🍪 પરંપરાગત સ્વાદિષ્ટ નાસ્તા અને હાથબનાવટની ઘરગથ્થુ વસ્તુઓ
🌿 નેચરલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ
🎨 કચ્છની અનોખી કળાની ઝલક
ધોરડો આવીને અનુભવશો — જ્યાં કારીગરી માત્ર વસ્તુઓ નથી, જીવનજીવિકાનું સ્વાભિમાન છે.
હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી
#SakhiCraftBazaar #RannUtsav #SHGWomen #VocalForLocal #glpc
@narendramodi@CMOGuj@kunvarjibavalia@MLASanjaysinh
नई दिल्ली में गुजरात की सखी बहनों की चमक
Saras Food Festival 2025, Ministry of Rural Development, Government of India द्वारा आयोजित, देशभर की Self-Help Groups की महिला उद्यमियों का भव्य आयोजन है।
इस वर्ष गुजरात की सखी बहनों ने भी शानदार उपस्थिति दर्ज कराई है—
🍽️ Mangalam Canteen का घर जैसा स्वाद
🌿 Organic Products की प्राकृतिक शुद्धता
🧵 ग्रामीण कौशल और उद्यमिता का सुंदर प्रदर्शन
📍 स्थान: सुन्दर नर्सरी, हुमायूँ का मकबरा, नई दिल्ली
📅 तारीख: 29 नवम्बर – 9 दिसम्बर 2025
⏰ समय: सुबह 11:30 बजे – रात 9:30 बजे
🍛 25 से अधिक राज्यों के 500+ पारम्परिक व्यंजन
👩🍳 लखपति दीदियों की उद्यमिता और आत्मनिर्भरता की यात्रा
🎯 उद्देश्य: ग्रामीण महिलाओं को बाज़ार तक सीधी पहुँच और आर्थिक सशक्तिकरण
#SarasFoodFestival2025 #VocalForLocal #SustainableLivelihoods #shgwomen #shggujarat #glpc
ઘરેથી સિલાઈ કામ કરતી આ બહેનની પરિસ્થિતિ સરળ નહોતી.
ઘરનું ગુજરાન ચલાવવા મુશ્કેલી પડતી હતી.
સખી મંડળની બચતથી સહાય લીધી, પછી વાસણો અને જરૂરી સામાન ખરીદ્યો. સરસ નાસ્તા બનાવવાનું શરૂ કર્યું — અને કોલેજના વિદ્યાર્થીઓને ઘણો ગમ્યો. આજે તેઓ ટિફિન સેવા પણ ચલાવે છે અને તે ખૂબ સારી રીતે ચાલી રહી છે.
🌼 આ બહેન મહેનત અને આત્મવિશ્વાસની જીવંત પ્રેરણા છે.
#mangalamcanteen #SakhiMandal #InspiringJourney #CateringBusiness #SatvikFood #HomestyleCooking #shggujarat #shgwomen #glpc
@narendramodi@cmogujarat@kunvarjibavalia@MLASanjaysinh
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ના ધરમપુર ગામે જય દશામાં સખી મંડળના બહેનોએ ગાયના છાણમાંથી વસ્તુઓ બનાવી અને તેમના વેચાણ માટે એક સ્ટોલનું ઉદઘાટન કરવામાં આવ્યું જેનાથી મંડળના બહેનો ને આજીવિકા મળી રહે. તેમજ તેમાં TLM તથા APM-T(mcrs) તેમજ cc જાગૃતિબેન હાજર રહ્યા.