અમદાવાદ શહેરના નાગરિકોને નમ્ર વિનંતી છે કે આપના તથા આપના પરિવાર ની સુખાકારી માટે ભારત સરકારના હેલ્થ વિભાગની આરોગ્ય સેતુ એપ આપના ફોનમાં ડાઉનલોડ કરી નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવો.
Android user
https://t.co/4LImtpq8lC
Iphone user
https://t.co/Xp756egaJz @Mukeshias
✅તા.૧૫.૦૫.૨૦૨૦ના રોજથી શાકભાજી/ફળફળાદિ વેચનારને
હોલસેલમાં શાકભાજી/ફળફળાદિ મળે તે અંગેનું ખાસ આયોજન
✅શહેરમાં આવેલ ૫ વિવિધ જગ્યાઓએ શાકભાજીનું હોલસેલ બજાર શરૃ કરવાનું નક્કી
✅શહેરીજનોને શાકભાજી તથા ફળફળાદિ મેળવવામાં હાલાકી ના પડે તેવું વિશિષ્ટ આયોજન
#AmdavadFightsCorona
@RavalBunty @vnehra@kumarmanish9@AmdavadAMC@CMOGuj@vijayrupanibjp @dhwansdave https://t.co/NSXWDz3Oyl
If anyone wants to help TeamAMC, in any possible manner (food packets, supplies, volunteer etc), can express interest on above link.
One can also directly fill following form (which is on the web link also):
https://t.co/klaS38xOJY