મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)૨૦૨૬ ખાસ ઝુંબેસ દિવસ દરમ્યાન ૧૫૮-કામરેજ વિધાનસભા વિવિધ ભાગોમા બુથ પર જઇ મતદાર ગણતરી ફોર્મ ભરવા અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી અને તે સંબંધે તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.@CEOGujarat@ECISVEEP@surat_deo@collectorsurat

૧૫૮-કામરેજ વિધાનસભા મતદારવિભાગમા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)૨૦૨૬ અંતર્ગત કામરેજ ભાગમા SIR કાર્યક્રમની BLO,તમામ મતદારોના ફોર્મ સમય મર્યાદામાં વિતરણ થઈ જાય તેમજ ચોકસાઈ પૂર્વક ફોર્મ ભરીને મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.@CEOGujarat@surat_deo@collectorsurat
તા.૦9.૧૧.૨૫ ના રોજ ૧૫૮-કામરેજ વિધાનસભાના ભાગોમા ERO અને AERO દ્વારા ભારતીય ચૂંટણી પંચ દ્રારા તા.૦૪ નવે.શરૂ થયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR)ની સમજ આપી મતદાર ગણતરી ફોર્મનું વિતરણ તથા ભરવા અંગે ચર્ચા કરવામા આવી.@CEOGujarat@ECISVEEP@surat_deo@collectorsurat
૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪, નિમિત્તે કામરેજ તાલુકા કક્ષા ના યોગ દિવસ ની ઉજવણી દાદા ભગવાન મંદિર,પરિસર નવાગામ તથા ગલતેશ્વર મંદિર ટિંબા ખાતે કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો,ગ્રામજનો તથા બાળકો માન.મુખ્યમંત્રીશ્રી તથા માન.વડાપ્રધાનશ્રી ના લાઇવ ઉદબોધન ના સાક્ષી બન્યા હતા.