તા. 17/02/2026 ના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ અનેક્ષર મુજબ થીમેટીક સફાઇ પ્રવૃતી મુજબ આજ રોજ શહેરમાં ઓવરબ્રિજ આવેલ નથી માટે શિંગોડા નદી ના પુલ ના આજુબાજુ ના વિસ્તારની સફાઇ કામગીરી કરાવામાં આવેલ છે.
#UDY2025
આજ રોજ તા.૧૬/૦૨/૨૦૨૬ ના રોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા મળેલ સૂચના અનુસાર થીમેટીક સફાઈ પ્રવૃતિ અંતર્ગત આજ રોજ શહેરી વિસ્તાર માં આવેલ સ્લમ એરિયાની સફાઈ કરવામાં આવેલ.
@sbmugujarat
@rcm_bhavnagar
@mohua__india
@sbm_urban
#UDY2025
નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સેનીટેશન શાખામાં માહે ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર/૨૫ મા શ્રેષ્ઠ સફાઇની કામગીરી કરનાર કુલ ત્રણ કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન રૂપે પ્રતિ કર્મચારીને રકમ રૂ.૧૦,૦૦૦/- DBT ના માધ્યમથી ચુકવવામાં આવેલ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ.
@RcmBhavnagar@sbmugujarat
Now in its 9th year, #SwachhSurvekshan continues to set benchmarks in urban sanitation.
With 4,500+ cities assessed on a structured framework of 10 parameters, the survey has institutionalised competitive cleanliness and citizen participation.
🏅 Awards to be announced soon.
તા. ૧૪/૦૭/૨૦૨૫ ના રોજ કોડીનાર શહેરમાં “સફાઇ અપનાવો બીમારી ભગાવો” અંતર્ગત શહેરના બગીચા તથા આજુબાજુ ના જાહેર રસ્તા ની સફાઇ કરાવી જંતુનાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ