યુવાશક્તિ એ જ વિકસિત ભારતના સંકલ્પનું સાચું બળ છે!
આજે દાહોદના ધાનપુર ખાતે 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં યુવા મિત્રો સાથે સંવાદ કર્યો. તેમની સાથે વાત કરતાં એક વાત સ્પષ્ટપણે અનુભવાઈ કે આજની યુવાપેઢી માત્ર સપનાં જોતી નથી, પરંતુ તેને સાકાર કરવા માટે જરૂરી દિશા, ધગશ અને દૃષ્ટિકોણ પણ ધરાવે છે.
યુવાનોની આ વૈચારિક સ્પષ્ટતા અને રાષ્ટ્રપ્રથમની ભાવના જ વિકસિત ભારતના પાયાને વધુ મજબૂત બનાવશે.
#વિકસિત_ભારત_યુવા_સંવાદ
હરિયાળું અને પર્યાવરણમૈત્રી ગાંધીનગર નિર્માણના સંકલ્પને સાકાર કરવા તા. 12 જુલાઈ, રવિવારના રોજ #ગાંધીનગર_લોકસભા_હરિયાળી_લોકસભા અભિયાન અંતર્ગત પ્રદેશ મહામંત્રી અને મહાનગરના પ્રભારી શ્રી @AjayMember જીની વિશેષ ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વોર્ડમાં મહાસંપર્ક અભિયાન યોજી નાગરિકો સાથે મુલાકાત કરી. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તથા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા સૌને આમંત્રિત કરી રજિસ્ટ્રેશન કરાવ્યું.(1/3)
🙏 જય હનુમાન 🙏
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ઝાપટીયા ગામે સ્થિત શ્રી હનુમાનજી મંદિરમાં દર્શન કરી રાજ્ય અને દેશના સુખ,સમૃદ્ધિ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે 'નમો સ્વચ્છતા અભિયાન'ના શુભારંભ પ્રસંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.
કાર્યકર્તા સંમેલનમાં શહેર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહે કાર્યકર્તાઓ સાથે બેસી તેમની સાથે આત્મીયતા અને એકતાનો સંદેશ આપ્યો. સંગઠનની શક્તિ કાર્યકર્તાના વિશ્વાસમાં વસે છે.
@PrerakshahBJP
ભારતમાં છેલ્લા 12 વર્ષમાં સેવા, સુવિધા અને જનસુખાકારીના ક્ષેત્રે જે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે, તેના આંકડા જોઈને આજે સમગ્ર વિશ્વ ચકિત છે.
સદીઓથી વંચિત રહેલા અનેક પરિવારોના પાંચ-પાંચ પેઢીના સપના માત્ર આ 12 વર્ષમાં સાકાર થયા છે.
ભારતમાં છેલ્લા 12 વર્ષમાં સેવા, સુવિધા અને જનસુખાકારીના ક્ષેત્રે જે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે, તેના આંકડા જોઈને આજે સમગ્ર વિશ્વ ચકિત છે.
સદીઓથી વંચિત રહેલા અનેક પરિવારોના પાંચ-પાંચ પેઢીના સપના માત્ર આ 12 વર્ષમાં સાકાર થયા છે.
ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ પ્રેરિત 'એક પેડ મા કે નામ' અભિયાનને આગળ ધપાવતા, આપણા યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબે ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવાનું એક ભગીરથ આહ્વાન કર્યું છે.
આદરણીય અમિતભાઈના મક્કમ પ્રયાસો અને વિઝનથી ગાંધીનગર લોકસભાનું ગ્રીન કવર સતત વધી રહ્યું છે. આ જ ગ્રીન સંકલ્પને વધુ મજબૂત કરવા આગામી ૧૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ 'સામૂહિક વૃક્ષારોપણ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર લોકસભાના તમામ નાગરિકોને પર્યાવરણના આ મહાયજ્ઞમાં જોડાવવા હાર્દિક આમંત્રણ છે.
🔗 આજે જ આપનું રજિસ્ટ્રેશન કરો: https://t.co/wXmODLvlcN
सेशेल्स के राष्ट्रीय दिवस समारोह के दौरान माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने मार्च करते हुए भारतीय सैन्य दल के सम्मान में खड़े होकर भारत की सशस्त्र सेनाओं के प्रति अपना गौरव, सम्मान और आदर व्यक्त किया।
भाजपा के वरिष्ठ नेता एवं केंद्रीय मंत्री श्री @byadavbjp जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
भगवान श्री द्वारकाधीश से आपके उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन की कामना।
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાત'નો વડોદરા ખાતે સમાપન સમારોહ.
https://t.co/apXGVcmzcK