@narendramodi
જન્મ દિવસ ખુબ ખુબ શુભકામનાઓ💐
માં અંબે તમને સદાય ભારત દેશનું નેતૃત્વ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
અમે ગુજરાતના યુવાનો તમને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની ભેટ આપીએ છીએ
તમે ગુજરાત માં ફિક્સ પગારની નીતિ જલ્દી થી દુર કરો અને આ સમી પાર્ટી ��પો.
@Bhupendrapbjp
@Bhupendrapbjp@narendramodi@PMOIndia@CMOGuj
સાહેબ, જીવનના ૫ વર્ષ બરબાદ કરતી આ અન્યાયકારી ફિક્સ પગાર ની નીતિ જલ્દી થી જલ્દી નાબૂદ કરશો એવી આ જન્માષ્ટમીના શુભ પર્વ પર આશા
હાઇ કોર્ટ પણ કહે છે કે આ નીતિને દૂર કરો.
હવે ક્યારે દૂર કરશો ?
જલ્દી થી જલ્દી આ નીતિ દૂર થાય એવી આશા.
Frustratingly its our request to Supreme Court ,CMO & PMO to look into pending case of "Removal of FixPay & Probation of 5 year in Gujarat" How a 5 person family can survive in ₹19,750 for 5 year Fixpay
#Gujarat@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180#Remove_Fix_Pay_Gujarat
માનનીય કનુ ભાઈ !
આપને તો યાદ જ હશે કે ફિક્સ પે મામલે કર્મચારીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે અને હજુ એમને ફિક્સ પે માંથી મુક્તિ ના મળે એ માટે સરકાર પણ અદાલતમાં ગઈ છે ! છતાં પણ આપ રજૂઆતની રાહ જોતા હોવ તો અમે કર્મચારીઓ વતી આપને રજૂઆત કરીએ છીએ કે જલ્દી પૂરો પગાર આપો ! એરીયર્સ સાથે !
મંંત્રીજી @KanuDesai180 ચંદ્ર ઉપર હોવાથી ફિકસ પે હટાવવાની માંગણી ઘણા વર્ષોથી થઈ રહી છે તેની જાણકારી નથી તો તેમની જાણકારી માટે ISROનું રોવર કહે છે કે #Remove_Fix_Pay_Gujarat