मध्यप्रदेश में OBC को 27% आरक्षण सुनिश्चित करने के 4 रास्ते हैं:-
1️⃣ सुप्रीम कोर्ट में केस जीतकर
2️⃣ संविधान संशोधन करके
3️⃣ आरक्षण को 9वीं अनुसूची में डालकर
4️⃣ बीजेपी को चुनाव में हराकर
बीजेपी कौन सा तरीका अपनाएगी❓️
જંગલ જમીન ના અધિકાર માટે આદિવાસીઓ કરશે જન સત્યાગ્રહ….
ભાજપ સરકારના કૌભાંડો ના કારણે આદિવાસીઓ પોતાના હક્કથી વંચિત રહ્યા છે. જંગલ અને જમીનના અધિકારના નામે કાગળ પર યોજનાઓ ચાલી, પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારિઓ એ કરોડો રૂપિયાં ગટકી લીધા.
હવે આદિવાસી સમાજ પોતાના અધિકાર માટે ગાંધીનગરમાં ન્યાયની લડત લડવા ઉતરશે.
તારીખ: ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
સમય: સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળ: ગાંધીનગર
#JanSatyagrah