World Physiotherapy Day is an occasion to appreciate the efforts of all those associated with the practice of physiotherapy. It is commendable how they contribute to the wellbeing of people, especially the elderly, by ensuring mobility, dignity and a better quality of life.
विश्व फिजियोथेरेपी दिवस की शुभकामनाएं
रोगियों के पुनर्वास और उनके जीवन में आत्मविश्वास जगाने में फिजियोथेरेपिस्ट की भूमिका अमूल्य है।
- श्री राजेन्द्र शुक्ल, उप मुख्यमंत्री
@rshuklabjp#MadhyaPradesh#WorldPhysiotherapyDay
🇮🇳 On the occasion of #WorldPhysiotherapyDay, let's celebrate the power of movement & rehabilitation! Physiotherapists play a vital role in helping people recover,adapt & thrive.
Their expertise transforms lives & empowers individuals to reach their full potential💪🏼💕
#BSFOdisha
This #WorldPhysiotherapyDay, we recognize the power of physiotherapy in helping people move better, recover faster, and live more independently. From preventing falls to managing frailty, physiotherapy is a cornerstone of healthy aging.
#HealthyAging
On the occasion of #WorldPhysiotherapyDay, let us acknowledge the crucial role physiotherapy plays in improving mobility, enhancing independence, and ensuring better quality of life for individuals of all ages.
This year’s theme, “Healthy Aging – Role of Physiotherapy in Falls and Frailty”, highlights its importance in preventing falls and managing frailty among the elderly, supporting their journey towards active and dignified aging.
Let us continue to promote physiotherapy as an integral part of healthy aging initiatives across the nation.
Government under the dynamic leadership of PM Shri @narendramodi ji has many schemes for benefit of the elderly and aging population available at Ayushman Arogya Mandirs and Govt hospitals. I urge you to avail of these healthcare services.
#SwasthBharat
વિષય:-Gujarat Clinical Establishment Act 2021 તળે ફિઝિયોથેરાપી સર્વંગ ની નોધળી બાબતે.
સંદર્ભ:-
૧.Notification no GHY-04-2024-GCA-102021-1314-A dated 13-03-2024
Notification no.HFWD/0678/08/2024 dated 20-08-2024
સાહેબ શ્રી,
આપશ્રી ને સવિનય જણાવવાનું કે Gujarat Clinical establishmemt act 2021 તળે વિવિધ ક્લિનિક સેટ અપની નોંધણી આપ શ્રી દ્વારા શરૂ કરેલ છે. જે એક આવકાર્ય પગલું છે પરંતુ આપને જણાવવાનું થાય કે ગુજરાતમાં આશરે દસ હજાર થી વધુ ફીઝિયોથેરાપી ક્લિનિક આવેલ છે અને ગુજરાતી ફિઝિયોથેરાપી કાઉન્સિલમાં આશરે 21000 ફિઝિયો ડોકટરની નોંધણી થયેલ છે .
આમ લગભગ આખા ગુજરાતમાં લોકો ફિઝિયોથેરાપી સારવાર ખાનગી ક્લિનિકના માધ્યમથી જ મેળવી રહ્યા છે .આ કારણે તેમનું રજીસ્ટ્રેશન અને ફિઝિયોથેરાપી ક્લિનિકના ધારાધોરણો નક્કી કરવા ખૂબ જરૂરી છે.
પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે સરકારશ્રી દ્વારા કરેલ મુખ્ય કમિટી ગઠનમાં જ ફિઝિયોથેરાપીનો પ્રતિનિધિ રાખેલ નથી તેમ જ પ્રસિદ્ધ કરેલ નિયમોમાં # ફિઝીયોથેરાપી ક્લિનિક ને લગતા કોઈ ધારા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ નથી.
આપ શ્રી ને ફિઝિયોથેરાપી ક્લિનિક ના નોંધણી માટે એક યોગ્ય નમૂનો છતિશગઢ રાજ્ય નો મોકલેલ છે.
વધુમાં આપશ્રી ને જણાવવાનું કે અમેં નીચે મુજબ વિનતી કરીએ છીએ અને એ પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી નોંધણી કરી શકીએ નહિ.
૧.Gujarat CEA ૨૦૨૧ સેક્શન 3 (2) માં f મુજબ મુખ્ય કમિટી માં ગુજરાત ફીઝીયોથેરાપી કાઉન્સિલ માંથી એક પ્રતિનિધિ મૂકવામાં આવે.
૨.નોંધણી મુકેલ નમૂના મુજબ આયુષ ની રીતે મુખ્ય રીતે કરવામાં આવે
૩.ફિઝિયોથેરાપી ક્લિનિક ના ધારા ધોરણો ગુજરાત ફિઝિયોથેરાપી અને કેન્દ્રીય National commission for Allied and Healthcare Professionals મુજબ વિસ્તાર થી બનાવામાં આવે.
આપશ્રી ના સહકાર બદલ આભાર..
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel @GujHFWDept @sanghaviharshil@GGPA17@drraj1318@DrSanketMehta1@india_iap@drhemangjoshimp
Autism(સ્વલીનતા) અને Attention deficit hyperactivity disorder(ADHD) આજ કાલ બાળકો માં સમાન્ય છે જેનું કોઈ કારણ શોધાયું નથી. બાળક પોતાની ધૂન માં રહે,સામાજિક રીતે ભળે નહિ,એક વસ્તુ માં ધ્યાન ના આપે,એક જ વસ્તુ વારંવાર કર્યા કરે, બહુ ઓછી વસ્તુઓ માં રસ લે ખાસ કરી અમુક જાત ના રમકડા થી જ રમે વગેરે સ્વલીનતા હોય શકે
જ્યારે ADHD માં બહું જ તોફાની કહી શકાય એવું બાળક આવે જે સતત એક વસ્તુ માં ધ્યાન આપ્યા વગર બહુ જ એક્ટિવ હોય ,ઉંધે પણ નહિ.
બેય માં શીખવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે.નીચે ના અંગ્રેજી શબ્દો માં સમજ ના આવે તો પૂછી શકો છો.
બેય માં વિવિધ થેરપી દ્વારા સારવાર થઈ શકે છે.
@kiranrajput0410@drraj1318@maulikdr @DrMomin05 @Hardik_0007
ખુલ્લા પગે લાંબુ દોડવું કેમ જોખમી છે?
૧.આપડા પગ ને કાળક્રમે હવે જૂતા ની આદત પડી ગઇ છે જેટલા જોર થી તમારો પગ જમીન ને અડે એટલા જોર થી જમીન પણ પગ ને ઊંધું બળ આપે,જૂતા એ ને મોટાભાગે શોષી હાડકા સુધી ના પહોંચવા દે.ખુલ્લા પગે આવી પછડાટ ક્યારેક tibia માં ફેક્ચર પણ કરી આપે
૨.પગ ની એડી માં કુદરતી બમપર જેવું fat પેડ હોય છે જે ખુલ્લા પગે દોડવાથી નુકશાન પામે એને એડી નો કાયમી દુખાવો થઇ શકે
૩.પગ નો ખાડો પૂરો થાય પછી આંગળા ઓ થી પેલા ના ભાગ માં પગ ના કુદરતી સેન્સર ખી સ્કો એવો ભાગ હોય જે જરૂર મુજબ શરીર નું વજન વહેચી આપે છે ખુલ્લા પગે લાંબુ દોડો તો સેન્સ વધુ આવવાથી સ્નાયુ ઓ માં spasm (એક જાતની ઇજા આવી શકે)
૪.ખુલ્લા પગે એડી માં મરોડ આવવવાની સમભવના અત્યંત વધી જાય છે.
૫.વધુ માં ખુલ્લા પગે કપાસિયા,તળિયા માં ચાંદા પડી જાય
એક ભાઈ ને એ જ રીતે ફેક્ચર થયેલ છેઅને ટ્વીટ પણ કરેલ
@akshay2518@drraj1318@DrSanketMehta1@dr_rahulsinh
આ ડેરી મિલ્ક ખાલી નામ જ બાકી ૭૦ ટકા ખાંડ જ!ભાવ પાછો બે ગ્લાસ દૂધ જેટલો.તમે જ નક્કી કરો બાળક ના હાડકા ખાંડ આપી નબળા પાડવા છે કે સાચું દૂધ આપી મજબૂત કરવા છે.પાછું Emulsifier 442 નોન વેજ હોવાની પૂરી શક્યતા છે.
@_Jsstar@KomalBharatBha1@devanshijoshi71@maulikdr @GujHFWDept
સારી સ્થિતિ(posture ) માં ઉભવું બેસવું અત્યંત અગત્યનું છે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન માતા વ્યવસ્થિત રીતે ઉભે બેસે તો નોર્મલ પ્રસૂતિ માં મદદ મળે છે અને પ્રસૂતિ બાદ થતા વિવિધ દુખાવા માં રાહત અહે છે.@Dinesha64192780@DrSanketMehta1@dr_rahulsinh@GGPA17