New Zealand will now recognise Indian qualifications under its LQEA list from June 23, 2025.
✅ No IQA required (saves ₹60K + 2 months)
✅ Easier PR & skilled migration
✅ India is first South Asian country to get this status
વિષય:-Gujarat Clinical Establishment Act 2021 તળે ફિઝિયોથેરાપી સર્વંગ ની નોધળી બાબતે.
સંદર્ભ:-
૧.Notification no GHY-04-2024-GCA-102021-1314-A dated 13-03-2024
Notification no.HFWD/0678/08/2024 dated 20-08-2024
સાહેબ શ્રી,
આપશ્રી ને સવિનય જણાવવાનું કે Gujarat Clinical establishmemt act 2021 તળે વિવિધ ક્લિનિક સેટ અપની નોંધણી આપ શ્રી દ્વારા શરૂ કરેલ છે. જે એક આવકાર્ય પગલું છે પરંતુ આપને જણાવવાનું થાય કે ગુજરાતમાં આશરે દસ હજાર થી વધુ ફીઝિયોથેરાપી ક્લિનિક આવેલ છે અને ગુજરાતી ફિઝિયોથેરાપી કાઉન્સિલમાં આશરે 21000 ફિઝિયો ડોકટરની નોંધણી થયેલ છે .
આમ લગભગ આખા ગુજરાતમાં લોકો ફિઝિયોથેરાપી સારવાર ખાનગી ક્લિનિકના માધ્યમથી જ મેળવી રહ્યા છે .આ કારણે તેમનું રજીસ્ટ્રેશન અને ફિઝિયોથેરાપી ક્લિનિકના ધારાધોરણો નક્કી કરવા ખૂબ જરૂરી છે.
પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે સરકારશ્રી દ્વારા કરેલ મુખ્ય કમિટી ગઠનમાં જ ફિઝિયોથેરાપીનો પ્રતિનિધિ રાખેલ નથી તેમ જ પ્રસિદ્ધ કરેલ નિયમોમાં # ફિઝીયોથેરાપી ક્લિનિક ને લગતા કોઈ ધારા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ નથી.
આપ શ્રી ને ફિઝિયોથેરાપી ક્લિનિક ના નોંધણી માટે એક યોગ્ય નમૂનો છતિશગઢ રાજ્ય નો મોકલેલ છે.
વધુમાં આપશ્રી ને જણાવવાનું કે અમેં નીચે મુજબ વિનતી કરીએ છીએ અને એ પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી નોંધણી કરી શકીએ નહિ.
૧.Gujarat CEA ૨૦૨૧ સેક્શન 3 (2) માં f મુજબ મુખ્ય કમિટી માં ગુજરાત ફીઝીયોથેરાપી કાઉન્સિલ માંથી એક પ્રતિનિધિ મૂકવામાં આવે.
૨.નોંધણી મુકેલ નમૂના મુજબ આયુષ ની રીતે મુખ્ય રીતે કરવામાં આવે
૩.ફિઝિયોથેરાપી ક્લિનિક ના ધારા ધોરણો ગુજરાત ફિઝિયોથેરાપી અને કેન્દ્રીય National commission for Allied and Healthcare Professionals મુજબ વિસ્તાર થી બનાવામાં આવે.
આપશ્રી ના સહકાર બદલ આભાર..
@CMOGuj@Bhupendrapbjp@irushikeshpatel @GujHFWDept @sanghaviharshil@GGPA17@drraj1318@DrSanketMehta1@india_iap@drhemangjoshimp
Great chance to acess data and views on sports injury
FREE International Olympic Committee (IOC) Manual of Sports Injuries with more than 500 pages on the management of sports injuries!
download 👇
https://t.co/7wcEHi3Vb3
@india_iap@GGPA17@PhysioVoice@Dr_Rahul_PT @
માનનીય આરોગ્ય મંત્રી શ્રી @Rushikeshmla ગુજરાત રાજ્ય ના ફિજીયોથેરાપિસ્ટ સંવર્ગ નાં પડતર પ્રશ્નો પરત્વે આપને રજૂઆત કરેલી છે..
સમગ્ર ગુજરાત નાં ફિજીયોથેરાપિસ્ટ આપની તરફ એક આશાભરી નજર થી જોઈ રહ્યા છે..અને આપનું હકારાત્મક વલણ અમને પ્રેરણા આપતું રહ્યું છે..
આપના પ્રતિભાવ ની આશા સહ.
@NHMGujarat is degradating #physiotherapist cadre in the name of different post,Both Physiotherapist and Rehab worker have same job work,basic requirements BPT.Kindly convert all multi rehab worker post to physiotherapist post in NHM 🙏🙏
@RemyaMohanIAS
@Rushikeshmla @CMOGuj
Mam similarly Physiotherapist in Gujarat govt are asking to upgrade cadre without any financial benefits..they have requested to be included in class 2 like central govt..kindly note below petition 👇
https://t.co/5u7R2EBua8
@devanshijoshi71