#WeWantOPS
કર્મચારીઓને ચોમાસાની ઋતુમાં દેખાતા દેડકા કહેનાર @Ramanvora પાંચ વરસે આજે જ તો તમે દેખાયા. કર્મચારીઓ તો કાયમ જ દેખાય છે
વાણીવિલાસની હદ વટાવી દીધી છે.
#છેલ્લીદીવાળી
70 વરસ પહેલાં અમલ માં આવેલી કલમ 370 નાબૂદ થઈ શકતી હોય તો... 17 વરસ પહેલાં ની કર્મચારીઓ ના બુઢાપા માં તકલીફ આપતી NPS કેમ ના નાબૂદ થઈ શકે??????
#RestoreOPS_after_17years
મિત્રો આજે સૌથી વધારે ટ્વીટ થવા જોઈએ.જે ટ્વીટર નથી વાપરતા એ વાપરવાનું ચાલુ કરો આપણી તાકાત બતાવીએ..પેંશન આપણો અધિકાર છે લઈને જ રહીશું.જે કોઈ મિત્રો ને ટ્વીટર account નથી તે નવું એકાઉન્ટ ખુલી શકે છે.@CMOGuj#RestoreOPS_after_17years#RemoveNPS_after_17years