🗳️ GS Election 2026 🗳️
A vote is not just a choice—it’s your voice.
Let’s come together to elect a responsible, honest, and dedicated General Secretary who will represent every student’s ideas and aspirations. #StudentLeader#SchoolElection#StudentVoice#SchoolLife#glrs
તા.૨૧-૦૨-૨૦૨૬ ના રોજ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા કાર્યક્ર્મ માં મુખ્ય મેહમાનશ્રી ડો.સ્મિત લિંડે સાહેબ, કામધેનુ વિશ્વવિદ્યાલય ઉકાઈ દ્રારા બોર્ડની પરીક્ષા બાબતે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યુ. #exam
આજે તા.૧૨-૧૧-૨૦૨૫ ના રોજ શાળામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતિય ગૌરવ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીનીઓ દ્રારા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનો જીવન પરિચય વિશે માહિતીની રજૂઆત કરવામાં આવી.
#JanJatiyaGaurav@narendramodi@TribalAffairsIn@CMOGuj@patasp_tapi