Remembering Bhagwan Birsa Munda on His Nirvana Diwas
On the occasion of the 126th Punyatithi of Bhagwan Birsa Munda, a Floral Tribute Ceremony was organised at Birsa Munda Bhavan, Gandhinagar, on 9th June 2026.
The ceremony was attended by Shri Nareshbhai Patel, Hon’ble Cabinet Minister for Tribal Development, Shri P. C. Baranda, Hon’ble Minister of State for Tribal Development, Shri Jayrambhai Gamit, Hon’ble Minister of State for Sports, Youth and Cultural Activities, Shri Rameshbhai Katara, Hon’ble Minister of State for Agriculture & Farmers Welfare, Cooperation and Animal Husbandry, Shri Vijaybhai Patel, Government Chief Whip, Dr. C. C. Chaudhary, Executive Director, Tribal Research Institute Gujarat, and Shri Bhaveshbhai Dave, Joint Commissioner, along other officials.
The dignitaries paid floral tributes to Bhagwan Birsa Munda and honoured his enduring legacy of courage, sacrifice, and dedication to the rights and welfare of tribal communities.
#BhagwanBirsaMunda #NirvanaDiwas #JanjatiyaGarimaUtsav #TRIGujarat #MoTA
@narendramodi@PMOIndia@rashtrapatibhvn@jualoram@Dduikey@pibindia@mygovindia@AmritMahotsav@trigujarat@CMofGujarat
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં વડપાડાનેસુ ખાતે આદિજાતિ વિભાગ હસ્તકના આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર-કન્યા છાત્રાલયોના રૂા.૮૮.૦૫ કરોડના ખાતમુહુર્ત કરતા કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત
@CollectorTapi@InfoGujarat
નાલોઠામાં ૪૮૦ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ સાથે ૩૨૦ કુમાર-કન્યાઓ માટે રહેણાંક વ્યવસ્થા
રાજ્ય સરકાર શિક્ષણ અને આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કટિબદ્ધ : રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત
પ્રાયોજના વહીવટરશ્રીની કચેરી દ્વારા તૈયાર PVTGs Data Base Portal અંગે જિલ્લા સંકલનનાં અધિકારીશ્રીઓને પોર્ટલના હેતુ, અમલીકરણ પદ્ધતિ અને લાભાર્થીઓ સુધી પારદર્શક રીતે સહાય પહોંચાડવા માટેની પ્રક્રિયા અંગે સમજ આપી અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા.
આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ ડોલવણ તાલુકાના ગાંગપુર ખાતે “જલ અર્પણ દિવસ 2026” નિમિત્તે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન જળ સંરક્ષણ, પાણીના યોગ્ય ઉપયોગ અને જનજાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@infotapigog24@CMOGuj@WASMOCommunity
વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2026-27ના બજેટમાં ₹5,425 કરોડની જોગવાઈ
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
77માં પ્રજાસત્તાક પર્વના અવસરે ઉચ્છલ-બાબરઘાટ ખાતે કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા લોકકલ્યાણકારી યોજનાઓ, સિદ્ધિઓ અને વિકાસકાર્યોને રજૂ કરતા કુલ ૧૧ આકર્ષક ટેબ્લોએ પ્રેક્ષકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
ડોલવણ તાલુકાના બામણામાળ ગામની મુલાકાત લેવામાં આવી. જ્યા ગ્રા.પં, આંગણવાડી કેન્દ્ર, PM જનમન મલ્ટીપર્પઝ સેન્ટરની મુલાકાત તથા PMAYના લાભાર્થીઓ સાથે ચર્ચા અને VB GRAMG હેઠળ ચાલતા વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@infotapigog24@CMOGuj@GujPRHDept
વિકાસની મેચમાં વિજયી થવા માટે ટીમ ગુજરાત સજ્જ...
ચિંતન શિબિરના પ્રથમ દિવસની સંધ્યાએ મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે મળીને ક્રિકેટ મેચમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
લીડરશીપ, સતર્કતા અને ટીમ બિલ્ડિંગ માટે આ પ્રકારના રમતગમતના આયોજનો ઘણા ઉપયોગી બને એમ છે.
#ChintanShibir2025
#ChintanShibirValsad