લગ્ન પછી લગભગ દરેક યુવતી પોતાની મેળે શોધતી રહેતી હોય છે - સાસરિયામાં પિયરની અને બદલાઈ ગયેલા પિયરમાં પણ જૂના પિયરની. અને મોટા ભાગે આ શોધ મૃત્યુપર્યંત થતી રહેતી હોય છે.
– દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
@akshay2518 *આંજણા સમાજજોગ*
------------------
તા. 8/1/2025 થી પ્રારંભ થઈ રહેલી પોલીસની દોડ માટે * હિંમતનગર* ખાતે આવનાર આંજણા સમાજના યુવાનો માટે દોડના..
આ વ્યવસ્થાનો લાભ લેવા આવનારે આગળના દિવસે *મોબાઈલ નં. *9426017399* ઉપર ફરજિયાત સંપર્ક કરીને આવવું.
*શ્રી રામજીભાઈ પટેલ*
હિંમતનગર
@RajGovOfficial
Jaipur police ke kuch logo ko salary nhi milti ke chalan ke naam par 1000 rs lete hai par chalan nhi katate.aur tourist ko darate hai ki chalan to baut hai aisa kehkar apni jeb bharate hai.....aise log par action Lena chahiye...
@RajGovOfficial
Hum Gujarat se jaipur dhumne aaye lekin jaise hi city palace se nikle driver seat ke baju me seatbelt nhi pehni thi.lekin police ne misbehave Kiya aur daraya phir 1000 rupiye le liye aur chalan phi nhi kata.bad experience jaipur police.