માન. ઋષિકેશભાઈ પટેલ સાહેબશ્રી, મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.
આપ સદાય સુખી અને નિરોગી રહો અને ખુબ ખુબ પ્રગતિ કરો તેવી GSNA ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.
આદરણીય નિમિષાબેન સુથાર ને ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મંત્રી બનવા બદલ ગુજરાત સ્ટેટ નર્સીસ એસોસિએશન ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.
#nimishaben suthar
गांधीजी का मत था कि जरूरतमंदों और बीमारों की सेवा के माध्यम से ईश्वर प्राप्ति का मार्ग प्रशस्त हो सकता है। सेवा और करुणा की यह सहज भावना हमारी बहनों और बेटियों में प्रचुरता से पाई जाती है।
@rashtrapatibhvn महामहिम राष्ट्रपति जी,
आपने नर्सेस के काम को सराहा है उसके लिए बहुत बहुत धन्यावाद..! मगर गुजरात सरकार ने नर्सेस की मुश्किलें और बेहतर सर्विसेस देने के आवाज उठाने वाले नर्सेस लीडर के तबादले 400 किमी दूर कर दिये हे..! और नर्सेस को न्यायालय के पास जाना पड़ा हे..!
ગુજરાતના નવા સુકાની એવા માન. ભુપેન્દ્ર પટેલ સાહેબશ્રી ને ગુજરાત ના નવા મુખ્યમંત્રી બનવા બદલ ગુજરાત સ્ટેટ નર્સીસ એસોસિએશન ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.
આશા રાખીએ કે સાહેબશ્રી નર્સીંગ ના પ્રશ્નો વિષે યોગ્ય નિરાકરણ લાવશે..
GSNA ની રજુઆત ધ્યાને લઈને સરકારશ્રી એ હેડ નર્સ ની બદલી અને પ્રમોશન કરેલ છે તે બદલ GSNA એ માન. મુખ્યમંત્રી સાહેબશ્રી, માન. નાયબ મુખ્યમંત્રી સાહેબશ્રી અને માન. આરોગ્ય મંત્રી સાહેબશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
GSNA દ્વારા સ્ટાફ નર્સ ની નવી ભરતી પહેલાં હેડ નર્સ ના પ્રમોશન અને નર્સિંગ સ્ટાફ ની માગણી મુજબની જનરલ બદલી કરવા અને નર્સિંગ કેડર ને ઉચ્ચ અભ્યાસ માટે વડી કચેરી નું NOC ઝડપી મળી રહે તે અંગે રજુઆત કરવામાં આવી છે.