ग्राम स्तर पर बढ़ती online और field-based सरकारी जिम्मेदारियों के लिए पर्याप्त स्टाफ जरूरी है। वर्तमान भर्ती में आवश्यकता के अनुसार पद बढ़ाने पर विचार हो।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
નેત્રંગ તાલુકાના ચિકલોટા ગામના ખેડૂત શ્રી અબુભાઈ ગ્રામસેવકોની કામગીરી અંગે પોતાનો અનુભવ જણાવી રહ્યા છે અને તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
@CMOGuj@PMOIndia@Gsmandalbharuch#GramevakNyayLadat
નેત્રંગ તાલુકાના બિલોઠી ગામના ખેડૂત શ્રી ગ્રામસેવકોની કામગીરી અંગે પોતાનો અનુભવ જણાવી રહ્યા છે અને તેમની ન્યાયસંગત માંગણીઓને સમર્થન આપી રહ્યા છે.
#GramsevakNyayLadat@Gsmandalbharuch
હું રઝલવાડા સેજાનો ગ્રામસેવક છું. ખેડૂતોની વિવિધ કામગીરી માટે ગામડે અને ખેતરે સતત જવાનું રહે છે. આ field duty માટે જરૂરી સુવિધાઓ જરૂરી છે.
#GramsevakNyayLadat@SandeshNews@VTVGujarati
🤝 ખેડૂતનું સમર્થન
સુત્રાપાડા તાલુકા ના લોઢવા ગામના ખેડૂત શ્રી દેવસીભાઈ વાઢેર ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel