આજરોજ SDM and Prant Officer Abdasa Shri Pravin Sinh jetawat Saheb એ ૦૧- અબડાસા વિધાનસભામાં સમાવિષ્ટ લખપત તાલુકાના કોટડામઢ ના તેમજ માતાનામઢ ના મતદાન મથકોની મુલાકાત લીધી અને મતદાન મથકોની ભૌતિક ચકાસણી કરી તેમજ SSR -2023 અન્વયે આગોતરા આયોજન મુજબ કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપી.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
💥 આજે દયાપર તાલુકા પંચાયત હોલ ખાતે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તથા અબડાસા ધારાસભ્ય શ્રી પી.એમ. જાડેજા સાહેબએ બીપરજોય વાવાઝોડા અનુસંધાને તાલુકાના તમામ વિભાગોની કામગીરી સમીક્ષા કરી તથા હવે પછીના આયોજન માટે સૂચના આપી. @CollectorKutch @CMOGuj@PNakhatrana