માન. કલેકટરશ્રી, કચ્છ-ભુજના અઘ્યક્ષસ્થાને સ્કોલરશીપ મેળવતાં વિદ્યાર્થીઓનાં E-KYC સરકારશ્રી ઘ્વારા ફરજીયાત કરવામાં આવેલ છે જેથી વિદ��યાર્થીઓના E-KYCની કામગીરી ઝુંબેશ સ્વરૂપે આગામી ૧૦ દિવસમાં પુર્ણ કરવા આયોજન હાથ ઘ���ી બેઠકમાં હાજર રહેલ અઘિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ.
આજરોજ લખપત તાલુકાના દયાપર ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. કેન્દ્ર ખાતે જાહેર નાગરિકોને ઉપલબ્ધ કરાવામાં આવતી વિવિઘ આરોગ્યલક્ષી સેવાઓની કામગીરીની ચકાસણી કરી તથા જરુરી સુચનો આપ્યા.
@CMOGuj @GujHFWDept @NHMGujarat
લખપત તાલુકાના દયાપર મુકામે આજરોજ મામલતદાર કચેરી ખાતે "તાલુકા સ્વાગત" કાર્યક્રમ યોજ્યો. જેમાં અરજદારો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ��્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
@CMOGujarat @revenuegujarat
આજરોજ તાલુકા પંચાયત કચેરી, દયાપર ખાતે 'બિપોરજોય' વાવાઝોડા સંદર્ભે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત લોકો એવમ્ ખેડુતોને જરૂરી કેશડોલ્સ મળી રહે તે માટે સર્વેની કામગીરી શરૂ કરવા, પશુઓ માટે ઘાસચારો વિગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં (1/1)
રાજ્ય સરકારશ્રીના લોકાભિમુખ વહીવટ અન્વયે સરકાર દ્વારા એપ્રિલ ૨૦૨૩માં સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યાને ૨૦ વર્ષ પૂર્ણ થયેલ છે, આથી સરકારશ્રી દ્વારા દરેક ગામ, તાલુકા અન��� જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલ છે, આમ, અત્રેના લખપત તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત
Project Great Indian Bustard achieves a new milestone in Jaisalmer! The highly endangered Son Chiraiya has successfully hatched from artificially reared birds in captivity. Kudos to forest officials & @wii_india for their efforts.