#NPS_QUITE_INDIA
"ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે છે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે છે. "
"નથી રમવી એવી રમત કે જેમાં
કોઈ હારી જાય એવી પ્રાર્થના કરવી પડે છે"
આ રમતમાં દરેક કેડર જીતશે.
દરેક કેડર OPS રૂપી ટ્રોફી ની હકદાર છે.
તમારી જીતમાં જ મારી જીત સમાયેલ છે.