પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (#GWSSB) માં નિમણુંક પામેલ 600 થી વધુ #સિનિયર_ક્લાર્ક અને #જુનિયર_ક્લાર્ક ને શા માટે 30% ફિક્સ પે વધારા થી વંચિત રાખવામાં આવ્યા છે ?? 🤔
🔴અન્ય વિભાગ માં નવા નિમણુંક પામેલ તમામ કર્મચારી ને 01/10/23 ની તાત્કાલિક અસર થી 30% #ફિક્સ_પે વધારો મળી ગયો છે તો કેમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (#GWSSB) ના કર્મચારીઓને વધારો નથી અપાયો ?🤔
🤔કોના કારણે આ કામ રોકાઇ રહ્યું છે ?
🤔સરકાર ના નાણાં વિભાગે પણ મંજૂરી આપી દીધી છે તો શા માટે નાના કર્મચારીઓ ને હેરાન કરવામાં આવી રહ્યા છે ?
👉પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ સરકાર ના નર્મદા જળ સંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનો જ એક ભાગ છે.
#Increase_30%_Fixpay
#implement_new_fix_Pay_in_GWSSB
#Water_Supply_Department_GOG
@Bhupendrapbjp@kunvarjibavalia@mukeshpatelmla@WSDGujarat@MoJSDDWS@CMOGuj@PMOIndia@narendramodi
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો.
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો. 🙏🏻
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો.
એક જ ભરતી બોર્ડ (GSSSB)
એક જ પરીક્ષા (CLERK & OFFICE ASSISTANT CLASS-III)
નિમણુંક પણ સરકાર દ્વારા...
કામગીરી પણ સમાન...છતાં 30% પગાર વધારા બાબતે આવો ભેદભાવ શાને ??
અન્ય વિભાગો સાથે જ GWSSB (Gujarat Water Supply & Sew. Board)માં પણ JR.CLERKની નિમણુક થયેલ છે
@deepakrajani123
Fixed Pay is big question scourge in Gujarat. Regular Govt employees' salary has gone up by 61% but fixed pay ones have had no pay revision.
Various political parties have exploited fixed pay contractual "labourers".
Gujarat must either end this system or solve their issues.
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં