Dear all Government Servants of Gujarat, as responsible citizens of the State, you are all expected to be role models for others. I will appreciate if all of you take a pledge today to follow traffic rules, specially wearing helmets.
All Police Units have been instructed to ensure compliance from tomorrow. Please cooperate. Jai Hind.
આમોદ પો.સ્ટે. વિસ્તારમાં ૭૦ વર્ષીય વૃધ્ધા સાથે અઠવાડીયામાં બે વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં કેરવાડા ગામની સીમમાંથી ઝડપી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ
@GujaratPolice@dgpgujarat@CMOGuj@sanghaviharsh
વાલિયા ચોકડી પર TRB જવાન બાઈક ચાલકને રોકી પૈસાની ટોલ પાણી કરતો વિડિઓ કેમેરામાં કેદ થયો છે.TRB જવાન પર કાયદેસરની કાર્યવાહી @bhar કરે તેવી વિનંતી છે.તારીખ 12 જુન 2024 અને સમય 3:50 વાગ્યે.
RAVKI- LODHIKA-RAJKOT
માનનીય ટીડીઓ સાહેબ ના માર્ગદર્શન, સરપંચશ્રી તથા તમામ ગ્રામજનો, વડીલોના આશીર્વાદ તથા સાથ સહકારથી રાવકી ગ્રામ પંચાયતને ડિજિટલ પંચાયત રિનોવેશન કરવામાં આવેલ… જેથી અરજદારો તથા ગ્રામજનોને પંચાયતની સુવિધા ઝડપથી અને સરળતા થી મળી શકે..
💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐🙏🏼💐
જો કદાચ આ કોઈ સામાન્ય વ્યક્તિની ગાડીઓ હતે તો @BharuchPolice દ્વારા ગાડી ના ટાયર લોક મારી દેવામાં આવ્યા હોત અને દંડ ભરાવામા આવ્યો હોત.
"No Parking" લોકેશન :- નર્મદા મૈયા બ્રિજની નીચે ભોલાવ પોલીસ ચોકી ની નજીક.
કાયદો બધા માટે સરખો છે તો પછી આ લોકો ને પણ દંડ થવો જોયે.
@GujaratPolice
At @isro, I had the opportunity to meet the women scientists associated with Chandrayaan-3. I bow to our Nari Shakti and applaud their contribution to Indian science.