સાહેબ શ્રી..ખબર નથી પડી રહી
શું જિલ્લા ફાળવણી માં આટલો બધો સમય જાય??
શું 155 ઉમેદવાર ના પ્રમાણપત્ર ની ચકાસણી માં આટલો બધો સમય લાગે
શું ભરતી બોર્ડ અને DGP કચેરી ને વિધાર્થીઓ ની વેદના ની કાંઈ પડી જ નથી
@YAJadeja@deepakrajani123@Hasmukhpatelips@dgpgujarat@sanghaviharsh
2 વર્ષે ઓર્ડર લેવા હોય તો ઘરે બેસ્યા રહજો ને જો જલ્દી મેળવવા હોય તો જેમ પસંદગી પત્ર લેવા આવિયા હતા તેમ એકવાર બધા મિત્રો સાથે આવી જજો
તારિખ:26/12/2022
વાર:સોમવાર
10 વાગ્યે પોહચી જજો ગાંધીનગર
સ્થળ:સચિવાલય સેક્ટર 10
તમારી મહેનત તમારો ન્યાય
તમારો ઓર્ડર @Hasmukhpatelips@sanghaviharsh
@deepakrajani123#LRD_ORDER_2022
સાહેબશ્રી ને અપીલ છે કે ઝડપી લોકરક્ષક ઉમેદવારને જિલ્લા ફાળવણી આપવામાં આવે સાહેબ હવે ઘણા સમયથી અમે રાહ જોઈએ છીએ 10500 ઉમેદવારની કારકિર્દીનો સવાલ છે ગઈકાલના ધારાસભ્યનો પગાર ચાલુ કરી દીધો હવે અમારી પ્રક્રિયા તો આગળ ચલાવો
@sanghaviharsh@dgpgujarat@Hasmukhpatelips