@kuberdindor@Bhupendrapbjp સર ગ્રાન્ટેડ માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે પણ બદલીની જોગવાઈ કરી આપો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગણી પ્રમાણે બદલી આપો એમા કોઇ નાણાનું ભરણનથી
શિક્ષક કભી સાધારણ નહીં હોતા,
પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ..!
આજ રોજ ડૉ.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્ય કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
શિક્ષક એ બાળકના ઘડતરનું નિર્માણ કરે છે.શિક્ષક પ્રત્યેનું સન્માન રાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિની આંખોમાં તેજસ્વીભર્યું હોવું જોઈએ.આજે ભારતીયતાનું મૂલ્ય વધી રહ્યું છે,જે શિક્ષકોને આભારી છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ પદાધિકારીઓ દ્વારા મારુ ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે બદલ તેમનો હૃદયપૂર્વક આભારી છું.
આ રાજ્ય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ના ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર,ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મદદનીશ કુલ સચિવ ભાવિનભાઈ ત્રિવેદી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજી,મોટી સંખ્યામાં તમામ સંવર્ગના પ્રાંત,વિભાગ તથા જિલ્લા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
#Ahemdabad
#Babasaheb #University
#Kuberdindor24×7