"હર ઘર તિરંગા" અભિયાનમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની સખી બહેનોને જોડી અને હર ઘર તિરંગા થીમ નીચે મહેંદી સ્પર્ધા યોજવામાં આવી અને તમામ બહેનો આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષાએ તમામ બહેનોને આ અભિયાન સાથે જોડશે.
#HarGharTiranga2024
'The District Health Department along with Reckitt's 'Self Care for New Moms and Kids Under 5' Launched the 'Stop Diarrhoea' campaign in Gir Somnath in the presence of District Collector Shri D D Jadeja, Additional Collector Mr Rajesh Aal, CDHO Dr Arun Roy and other officials.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા જામજોધપુર તાલુકાના ઘુનડા ખાતે જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી આયોજિત સમર પોલીસ કેમ્પના સમાપન પ્રસંગે હાજર રહી બાળકો સાથે સંવાદ અને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
@dgpgujarat@GujaratPolice