ત્રણ દિવસ ચૂંટણીના રિઝલ્ટની રાહ નથી જોઈ શકતા લોકો,
પાંચ પાંચ વરહથી તલાટીની પરીક્ષાની રાહ જોઈ રહેલા મહેનતુ મિત્રોની ધીરજને બિરદાવજો.. તમે ધારો છો એટલું સરળ નથી હોતું.. 🙃 દરરોજ ગામના અને સગા સંબંધીઓનું સાંભળીને દિવસો ગુજારવાના છતાં એક અપેક્ષાએ તૈયારી સતત ચાલુ રાખવી.! 🤗 સરળ નથી.☝️
"દાવેદાર થી હકદાર સુધીની સફળ સફર" સર કરનાર #બિન_સચિવાલય અને #સચિવાલય જાબાંઝ યોદ્ધાઓ.
#સ્પર્ધાત્મક_પરીક્ષા પાસ કરી એન માટે અભિનંદન💐અને જીવનની પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ💐
મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ/ફળ અહીંયા પ્રાપ્ત થયું છે.હવે જિંદગીની બીજી ઇનિંગ્સ અને પરીક્ષાઓ શરૂ થશે.
#PSI ભરતી કૌભાંડમા શરૂઆતમાં 10 વ્યક્તિ જાહેર કરવામાં આવેલા અને છેલ્લે એક જ યુવાન જેલમાં ગયો જે આદિવાસી છે. એજ કેમ? એ ગળે નથી ઉતરતું! બીજા ઉમેદવારો ને પણ સામે લાવો અને કાર્યવાહી કરો આમા મોટામાથાઓ છૂટી જાય છે તેની પણ યોગ્ય તપાસ થવી જરૂરી છે.@dgpgujarat@VikasSahayIPS@YAJadeja
જે યુવાનો મહેનતથી PSI બન્યા છે,ટ્રેનીંગ લઈ રહ્યા છે એમના મા બાપ આજ કેટલા વટ થી કહી શકશે …
૪૦લાખ ભરીને જે નોકરી મળે એ મારો દિકરો મહેનત કરી પરસેવો પાડી,રાત દિવસ વાંચી ઉજાગરા કરી મેળવી છે..
મહેનતકશ યુવાનો તમારી પાસે ભ્રષ્ટાચાર ની માહિતી હોય તો અમને DM કરજો..
#નવી_ઘોડી_નવો_દાવ
ગુજરાત સરકાર ગુપ્તરાહે તપાસ કરતી જ હતી
એલા હવે તો સત્ય સ્વીકાર કરો ખોટું ટુલકીટ નહી ચાલે..
યુવરાજસિહ જાડેજા પ્રેસ કરી ત્યાં સુધી તો કુંભકર્ણ જેમ ઘોરી રહ્યા હતા..
ગુપ્ત રાહે ઘોડીઓ ચલાવવામાં થી નવરા પડતા નથી..શરમ કરો શરમ ૪૦/૪૦ લાખ લઈ કોણે કરોડો કયાં આપ્યા એ કહો ??
@YAJadeja
એક અઠવાડિયાથી સંતાઈ સંતાઈને તપાસ કરતા હતા પણ કાલે બપોર સુધી ગૃહમંત્રી કે DGP ઓફિસને ખબર નહોતી
અચાનક ૩ વાગ્યે કરાઈ પહોંચીને મયુર તડવીને ઉંચકી લીધો પણ એ ઘૂસ્યો કેમનો એનો જવાબ નથી!
આ સવાલ સરકારના નાકનો નથી, રાજ્યની વ્યવસ્થાનો છે. ક્યાં સુધી પડદો નાખતા રહેશો!
#PSI#Gujarat
ગુજરાત સરકારની નીંભરતા તો જુઓ યુવરાજસિંહને એક રૂપીયાની કમાણી નથી,પણ આ જાડેજા એક એક કૌભાંડ પ્રજા સમક્ષ લાવી રહ્યા છે,
ખરેખર આવા યુવાન સરકારીહોદ્દા પર હોવા જોઈએ
ગુજરાતના રોટલા તોડતાIAS અને IPS ખોટા કેસ કરવામાં મગ્ન છે?
ફોરચયુનરો બહાર કાઢો કાઢો
કરાઈ ચક્કર મારો
#નવી_ઘોડી_નવો_દાવ
આ ફકત ડોક્યુમેન્ટ્સ સાથે ટેમ્પરિંગ કરી બનાવટી દસ્તાવેજ ઊભા કરેલા મામલો નથી. મોટા અધિકારીઓના મીઠી રહેમ નજર અને છત્રછાયા થી થયેલા સિસ્ટેમેટિક કૌભાંડ છે.
📢આ કોઈ લાપરવાહી કે ડોક્યુમેન્ટ ટેમ્પરીંગનો મુદ્દો જ નથી,આ ફોર્ડ ઉચ્ચ અધિકારી ના સાથ સહકાર વગર આ ક્યારેય શકય જ નથી.હાયર
ચારેય યુવાઓના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ તેના મોત એકસરખી પેટર્નથી જ થયા છે.યુવાનોની હ્રદયને લોહી પહોંચાડતી ધમની થોડી સંકાચાયેલી જોવા મળી.મેદાનમાં રમતા સમયે લોહીનું સર્ક્યુલેશન ઝડપથી થાય એટલે કોરોનરી વેન બ્લોક થઈ અને હ્રદયમાં લોહી પહોંચતું બંધ થયું પરીણામે મોત માટે હૃદય તપાસ કરાવવી