મજદુર નો અવાજ પણ સાંભળો, અત્યારે સાણંદ જીઆઇડીસી માં આવેલા ફોર્ડ મોટર અસેમ્બ્લી પ્લાંટ બંધ થવાથી ગણા કામદારો બેરોજગાર થઈ જશે . એમના રોજગાર નું શું આવું j ચાલતું રહે છે k કોઈ વિદેશી કંપની આવ છે. શરૂઆત માં રોજગાર આપશે અને અચાનક છોડી છોડી ને જતી રહે છે. જાગો સરકાર જાગો