ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🥳🎂😊 તમે હતા તો અમે તમારા સંવિધાન થકી તમામ સુખ સાહ્યબી હક્કો અધિકારો આરામથી મેળવી શક્યા.😘🙏જય ભીમ. જય સંવિધાન🙏
Please support to ASI Jaydipsinh Vaghela. Support to Gujarat police.
આજે જયદીપસિંહ ને ઉપવાસ નો પાંચમો દિવસ છે તો તેમના પરિવારને હોળી ધૂળેટીના તહેવાર નહીં હોય? આ સરકાર ક્યાં સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ નું નહીં સાંભળે? Justice for police grade pay. સત્યમેવ જયતે
An offer that hits it waaay over the boundary. 🏏
Make these 6 transactions to create your Fan Wall and collect rewards up to ₹600 on Google Pay: https://t.co/Te0AWlLyOk
24×7 ઓન ડ્યુટી.. એક પણ રજા નહિ..
કપરા સમયના સંજોગોમાં પણ કર્તવ્ય અને ફરજમાં જરા પણ ગફલત વગર પોતાનાં પરિવાર અને કુટુંબની પરવા કર્યા વગર, કોઈપણ તહેવાર કે શુભ પ્રસંગમાં રજા મળતી નથી એવા તમામ મારા પોલીસ મિત્રો હકદાર છે યોગ્ય વેતન માટે.
#2800_grade_pay_gujpolice#justice_gujpolice
પોલીસ જવાનો રાત દિવસ મહેનત કરે !છતાં પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગ્રેડ પે ના મળે ,ફરજ પરની કલાકો નક્કી ના થાય ,ત્યારે પોલીસ આંદોલનતો કરી નહીં શકે છતાં ડિજિટલ આંદોલનની હિમંત કરી છે !અમે @CMOGuj ને
પોલીસને ન્યાય આપવા માંગ કરીએ છીએ #પોલીસનો_ગ્રેડ_પે_વધારો#_ચલો_ગાંધીનગર_
The #BlueFlag status awarded to Shivrajpur Beach near Dwarka will redefine the concept of eco-friendly beach tourism in the state and will help promote Gujarat on global tourism map.
ઈ-ગુજકોપ ડેટાનો ઉપયોગ કરી March થી June માસમાં ટેકનોલોજીના ઉપયોગ થકી ગુનાની તપાસમાં કરેલ સરાહનીય કામગીરી બદલ 'ઈ-કોપ' એવૉર્ડથી ગુજરાત પોલીસના અધિકારી/કર્મચારીઓને સન્માનીત કરતા ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા
#ECop#GujaratPolice
देश की संप्रभुता और अखंडता की रक्षा में, लद्दाख की गलवान वैली में हमारे सैनिकों के अदम्य साहस और बलिदान को मैं, सशस्त्र बलों के सर्वोच्च कमांडर के रूप में, नमन करता हूं।