#આ_ગુજરાત_કોણે_બનાવ્યુ ?
આ છે તમારું સુરક્ષીત અને સલામત ગુજરાત
જ્યાં દિન દહાડે યુવાન ની હત્યા કરી નાખવામાં આવે છે!
આની ઉપર લગામ ક્યારે ?
કેમ કાયદા નો ડર નથી ?
ભગવાન #હારીજ ના દેસાઈ હાર્દીક ના આત્મા ને શાંતિ આપે. એમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.
#પરિવારને_ન્યાય_મળે
હું મુખ્યમંત્રી માટે @isudan_gadhvi ને સમર્થન આપું છું!!
મારે આ વખતે એક ભણેલા, નવયુવાન, ઈમાનદાર વ્યક્તિને CM તરીકે લાવવો છે!! ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે. 💯✔️
જો તમે પણ સહમત હોય તો કરો RT
@AAPGujarat@Gopal_Italia@HasanSafin @CYSSAAPGujarat
मुझ पर विश्वास रख मेरे जैसे आम आदमी को इतनी बड़ी जिम्मेदारी सोपने के लिए में आम आदमी पार्टी, अरविन्द केजरीवाल जी और खास कर गुजरात की जनता को दिल से धन्यवाद कहना चाहता हु।
में वचन देता हू की जनता का सेवक बन सदैव लोकहित के काम करूंगा।
मोरबी का हादसा एक बड़े भ्रष्टाचार का मामला। BJP सरकार से देश के लोगों के कुछ सवाल-
घड़ी बनाने वाली कंपनी को पुल का ठेका क्यों?
बिना Tender के ठेका क्यों दिया?
कंपनी और मालिक का नाम FIR में क्यों नहीं है? उन्हें क्यों बचाया जा रहा है?
क्या BJP को कभी इस कंपनी से चंदा मिला? कितना?
मोरबी में पुल गिरने के जिस हादसे के कारण पूरा देश हिला हुआ है, शोक मना रहा है, वह एक हादसा नहीं बल्कि हत्या है। गुजरात में भाजपा के भ्रष्टाचार ने 150 लोगो की जान ले ली है।
इस हादसे पर भ्रष्ट और हत्यारे नेता इन 5 सवालों का जवाब दें-
#મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના વિશે જાણકારી મળતા અત્યંત દુઃખ થયું. ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળે તેવી કામના કરું છું.🙏દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલ વ્યક્તિને જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.
ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ - 02822 243300