Gujarat’s first ever covid 19 homoeopathic treatment in civil hospital started by Dr Dharmendra Kothari. A new era started in homoeopathy with efforts of this corona warrior. We as a homeopaths proud of u.#respect@narendramodi@PMOIndia@CMOGuj
@DDOAHMEDABAD1
@vdhmjoshi
Today in presence of respected DAO Dr Joshisir homoeopathic medicine and PPE kits distributed to HAMD Doctors team at Government homoeopathic dispensary Jamalpur
Dr Joshisir gave valuable guidance regarding distribution of medicine and health awareness among people of jamalpur.
નિયામકશ્ચી આયુષની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી એચ.એમ. જોષીસાહેબ ના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીયોપેથીક દવાખાનું જમાલપુર ખાતે વિશાખા ગ્રુપ તરફથી ૫૦૦૦૦ લોકો માટે હોમીયોપેથી દવા આર્સેનિક આલ્બમ મળતા હમ્દ એસોસીએશન દ્વારા જમાલપુર માં ઘેર-ઘેર આ દવા પહોચતી કરવામાં આવશે.
આજ થી શરુ થઈ પાંચેક દિવસમાં આ હોમીયોપેથીક દવા તથા સાથે આયુર્વેદિક પાવડર જમાલપુર માં રહેતા દરેક સભ્યો દીઠ પહોંચતી કરવામાં આવશે.@DDOAHMEDABAD1 @vdhmjoshi
તેમજ ars alb ના
39, 19, 725 ડોઝ ના વિતરણ વિશે માહિતી આપેલ.
માન.નાયબ મુખ્યમંત્રી શ્રીએ તમામ ડોકટર શ્રીઓ નો ખુબજ આભાર માની ખુબજ ખુશી વ્યકત કરેલ છે.
@DDOAHMEDABAD1
@vdhmjoshi
આજે Govt homeopathic med officer association વતી માન નિયામકશ્રી આયુષ વૈદ્ય ભાવનાબેન પટેલ ના માર્ગદર્શન અને શુભેચ્છાઓ થકી માન. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ સાહેબ ને રૂબરૂ મળી, ડો.ધર્મેન્દ્ર કોઠારી અને ડો.ઘનશ્યામભાઈ દ્વારા
રૂ.૪,૭૧,૦૦૦/ નો ચેક CM relief Fund માટે અર્પણ કરેલ છે
Homeopathic Medicine Ars.Alb 30 distributed to police and traffic police who stand and does duty in this circumstance for our lives.
#GujaratFightsCovid19#StayHomeStaySafe
@DDOAHMEDABAD1