નિયામકશ્રી આયુષ ગુજરાત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી અ'વાદ ના માર્ગદર્શન હેઠળ સ.આ.��.સુવાળા દ્વારા પનાર ગામ ખાતે શાળાના શિક્ષક ગ્રામ્ય યોદ્ધા સમિતિ ના સભ્યો ગ્રામજનો ના સહકારથી ઘરઆંગણાની ઔષધિઓ તથા આયુર્વેદિક ઔષધિઓ માંથી ઉકાળો બનાવી ઘરે ઘરે વિતરણ કરાયુ.
@vdhmjoshi @DDOAHMEDABAD1
નિયામકશ્ચી આયુષની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી એચ.એમ. જોષીસાહેબ ના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીયોપેથીક દવાખાનું જમાલપુર ખાતે વિશાખા ગ્રુપ તરફથી ૫૦૦૦૦ લોકો માટે હોમીયોપેથી દવા આર્સેનિક આલ્બમ મળતા હમ્દ એસોસીએશન દ્વારા જમાલપુર માં ઘેર-ઘેર આ દવા પહોચતી કરવામાં આવશે.
Prevention dose of Ukala & Shamshmni vati is given to the children & staff of Childern's home by MO Shiyal. Our work is appreciated by their higher authorities and they are gonna arrange the same for all Children's home of Ahmedabad Dist. @DDOAHMEDABAD1 @vdhmjoshi
#આપણું આંગણું અને રસોડું આપણું ઔષધાલય
નિયામકશ્રી આયુષ અને જિલ્લા આયુર્વેદઅધિકારીશ્રી ના માર્ગદ���્શન અનુસાર ઘરઆંગણાની ઔષધીઓ તુલસી અરડૂસી ગળો અને રસોડાની ઔષઘીઓ હળદર ,મરી,આદુ/સુંઠ વગેરેના ઉપયોગ થી પ્રતિરોધક ઉકાળો આશા વર્કર અને આંગણવાડી બહેનો સમજવામા આવ્યું
@DDOAHMEDABAD1 @vdhmjoshi
In guidance of DDO shri n Ayurved branch jilla panchayat Ahmedabad in hotspot area khadiya-chaklesvar mahadev live preventive ukala vitaran with support of Former MLA Shri Bhushan bhatt with social distancing by Ayurved dispensary kalupur2