@AKRAKESHIAS1 સાહેબ ઐતિહાસિક નિર્ણય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ... ગૌણ સેવા પસંદગી મંડળની સાથે સાથે મહેનતુ વિદ્યાર્થી ઓનો યુગ નો પણ સોનેરી સૂરજ નો ઉદય થયી રહ્યો હોય એવું લાગે છે.આટલી બધી જવાબદારી સાથે એક એક વિદ્યાર્થી ને ન્યાય મળે એવા નિર્ણય બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ🙏
@ISADF_Gujarat કોરોના કાળ માં લોકો ની સેવા જીવ ની પણ પરવા કર્યા વગર કરનારા તબીબો આજે એમના હક માટે સરકાર શ્રી ના અન્યાયી વલણ સામે હડતાળ પર સતત ૩-જા દિવસે પણ અડગ રહ્યા.લોકો ને સરકાર ના જક્કી વલણ ના લીધે હાલાકી નો સામનો કરવો પડે છે.@CMOGuj @Rushikeshmla @PMOIndia@Nimishaben_BJP
રોગી લક્ષણ અનુસાર કોવિડ કેર સેન્ટર ધોલેરા ખાતે દર્દી ને આયુર્વેદિક દવા આપવામાં આવી. નિયમિત યોગ,પ્રાણાયામ અને પૌષ્ટિક આહાર તથા આયુર્વેદ અને એલોપેથી નો સુભગ સમન્વય .@DDOAHMEDABAD1 @vdhmjoshi @gautam_sathwara@dr_indrajitsinh @SimaPolara @JayeshNanecha1
Yoga and pranayam as part of routine in covid care center of dholera,the farthest rural taluka of #Ahmedabad district.The administration is facilitating the inpatients wellbeing and healing as soon as possible
@sunil_solanki3 Sea plane તો ખાલી દેખાડો હતો..એમાં હજી બહુ બધું બાકી છે...
નર્મદા નહેરો નબળી નથી..રાજસ્થાન સુધી જોઈ છે અને પુષ્કળ મજબૂત અને પાણી આપનારી છે..હા કદાચ નેની સબકેનાલ નબળી હોય અને તૂટી જાય જે વારે વારે પેપર માં આવે છે
ગિરનાર રોપ વે ખૂબ જ સફળ છે...કદાચ એની ફિસ બાબતે હાજી સુધારો જરૂરી છે
આજ રોજ મેડિકલ ઓફિસર આયુર્વેદ ઓતરીયા ધોલેરા ને કોરોના વોરિયર તરીકે મહેસુલ મંત્રી શ્રી ના હસ્તે અમદાવાદ જિલ્લા અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા.@vdhmjoshi @DDOAHMEDABAD1 @CollectorAhd@MoHFW_GUJARAT@moayush@PMOIndia
આજ રોજ મેડિકલ ઓફિસર આયુર્વેદ ઓતરીયા ધોલેરા ને કોરોના વોરિયર તરીકે મહેસુલ મંત્રી શ્રી ના હસ્તે અમદાવાદ જિલ્લા અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા.@vdhmjoshi @DDOAHMEDABAD1 @CollectorAhd@MoHFW_GUJARAT@moayush@PMOIndia