We are technical employee so please give us justice or give us in writing that we are not technical employee.
#टेक्नीकलआरोग्यकेडरकर्मचारी@aajtak@PMOIndia@ArvindKejriwal@VtvGujarati@Bhupendrapbjp@CMOGuj@RonakABPAsm @INCIndia@abplive@BBCWorld @Rushikeshmla
જેમણે કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવાર કરતા પોતાના નાગરિકોની પહેલા દરકાર કરીને અમુલ્ય સેવા આપી; એ આરોગ્ય કર્મચારીઓ ઉપર સરકારના ઇશારે પોલીસ અત્યારે લાઠીચાર્જ કરી રહી છે.
"ડબલ રીમોંટ કંટ્રોલ"થી ચાલતી સરકાર નિરાકરણ ન લાવી, પીડિતો ઉપર દમન કરી રહી છે.
गुजरात माडल का पूरे देश में बखान ,नारा बेटी बचाओ का , बेटियां अपने हक के लिए 46 दिन से सड़कों पर हैं।लाठी चार्ज व गिरफ्तारियों से आंदोलन कमजोर होने वाला नहीं है।
माननीय मुख्यमंत्री महोदय @Bhupendrapbjp जी संज्ञान लें व अरोग्य कर्मचारियों की समस्या का समाधान करें।
આખરે આરોગ્ય કર્મીઓ સામે પણ પોલીસ ને મેદાનમાં ઉતારી દીધી... વિધાનસભામાં સરકાર ના પ્રવક્તા એમ કહે કે કોઈને અમારાથી દુઃખ થયું હોય તો માફ મારજો અને બીજા દિવસે આવું કારસ્તાન....
જેનું જે થવું હોય એ થાય પણ મોદી આવે એ પહેલા ગાંધીનગર સાફ જોઈએ પછી તો મોદીના નામે જ વોટ માંગી લઈશું....