@PMOIndia@narendramodi प्यारे मोदीजी यही है आपका अपना भारत और भारत का हृदय गुजरात जहा आज कोरोना वॉरियर्स के ऊपर लाठीचार्ज से संम्मान दिया वो भी उनकी हक की लड़ाई में
आप सही है आपका भारत बदल रहा है हक मांगते है तो लाठियां मिलती है वो भी देश के सबसे बड़े वॉरियर्स को
આ એ જ કોરોના વોરિયર્સ છે જેમણે પોલીસ ખાતા ને પણ કોરોના જેવા વાયરસથી બચાવ્યા હતા અને આજે એ જ લોકો એમને ફેટ મારે છે લાઠી ચાર્જ કરે છે... આ કેટલા અંશે વ્યાજબી છે અમે જાણીએ છીએ કે પ્રશાસન ના આદેશ અનુસાર એ લોકો કરે છે પણ ખોટું થઈ રહ્યું છે..@abplive@VtvGujarati@aajtak@BBCWorld
અમે હડતાળીયા નથી અને અમને શોખ પણ નથી થતો હડતાળ કરવાનો. અમે એજ લોકો છીએ જે પોતાના જીવ જોખમમાં મૂકી ને તમારા જેવા લોકો માટે કોરોના જેવી અનેક મહામારી સામે લડ્યા છીએ તો હવે અમે અમારો હક માંગીએ ત્યારે તમે આવા શબ્દો નો ઉપયોગ કરો એ વ્યાજબી વાત નથી...#sandeshnews@sandeshnews

@dhwansdave @GujaratPolice ખુબ જ ઉમદા વિચાર છે આપનો પરંતુ અત્યારે બીજું પણ એક ખાતું છે જે તમારા માટે પોલીસ કરતા પણ વધુ સક્રિય છે જે આરોગ્યખાતુ છે અને મને ગર્વ છે કે હું પણ એ ખાતા નો એક કર્મચારી છું..
@PoonambenMaadam You are a wonderful leader to the world of yesterday, today, and the future. We thank God for making you the type of person you are today. Happy Birthday !
God Bless You Mam🙏