World TB Day - 2026 Celebration & Nutrition kit Distribution by NIKSHAY Mitra R.K HIV AIDS & care & Research Foundation & SIEMENS Energy to 86 TB patients under Guidence of Res. CDHO Sir, DTO, THO at Dholka Taluka, Dist. Ahmedabad
*World TB Day Celebration-2026*
*TBMBA2.0 Launching*
TB MUKT PANCHAYAT certificate and Nutrition Kit Distribution done under guidence of CDHO Ahmedabad, Prof. & HOD, Medicine Department-BJMC, DTO, EMO under chairmanship of Res. Shree Videh Khare (IAS), DDO Ahmedabad.
गुजरात की भाजपा सरकार RSS के दबाव में आकर UCC लागु करने की जल्दबाजी कर रही है, उस बिल का हम विरोध करते है।
सरकार कहती है कि एक डंडे से पूरा राज्य चलना चाहिए। हमारा मानना है कि यदि सरकार सभी लोगों के लिए एक जैसा कानून लाना चाहती है तो समानता की धारा क्यों नहीं लाती? क्या इस बिल को लाने से सामाजिक समरसता हो जाएगी? क्या इस बिल को लाने से राष्ट्रीय भावना मजबूत होगी? अल्पसंख्यक समुदाय के लोगों को ठेस पहुंचाकर अपनी राष्ट्रवादिता साबित करने के प्रयास आज गुजरात सरकार कर रही है, हम इसकी निंदा करते हैं और इसका विरोध भी करते हैं।
समान नागरिक संहिता लागू करनी है तो पहले समानता स्थापित करनी होगी और सभी लोगों के धर्म, जाति और व्यक्तिगत जो भी प्रावधान संविधान में दिए गए हैं, उनका सभी को सम्मान करना होगा।
બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર વિરુદ્ધમાં અત્યંત માનહાનિ તેમની તેમજ જુદા જુદા ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાય સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ માન્ય ગેનીબેન ઠાકોર ની સુરક્ષા પણ જોખમાય તે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પાટડી ભાજપનો આગેવાન દ્વારા facebook ઉપર અત્યંત વાંધાજનક પોસ્ટ મુકતા પાટડી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજમાં જબરજસ્ત આક્રોશની લાગણી ફેલાઈ છે. આજે દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા લેખિતમાં પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવેલ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો દ્વારા પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચાર અને ભાજપ વિરુદ્ધ જોરદાર નારા બોલાવી કરી રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવેલ. જો આગામી સમયમાં પાટડી પોલીસ સ્ટેશન દ્વારા BNS ની વિવિધ ધારાઓ મુજબ એફઆઇઆર દાખલ કરી આરોપી સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માત્ર દસાડા તાલુકો નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તીવ્ર આંદોલન ફેલાશે અને નિશ્ચિત સ્વરૂપે રાજ્યમાં અરાજક પરિસ્થિતિ ફેલાઈ તથા સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પૂર્ણ ભય છે.
A knock to remember, a night to own 🫡
Abhishek Sharma is undoubtedly the Player of the Match in #SRHvPBKS for his record-shattering performance 🧡
Scorecard ▶ https://t.co/RTe7RlXDRq
#TATAIPL | @IamAbhiSharma4
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી @AapKaGopalRai, સહ પ્રભારી શ્રી @GulabMatiala, શ્રી @ipathak25 અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi આજે રાજકોટ ખાતે મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ કરશે.
સમય : સવારે 11:30 કલાકે
સ્થળ : કોન્ફરન્સ હોલ, રાજકોટ સર્કિટ હાઉસ