*નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર* તથા *જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, અમદાવાદ* ના માર્ગદર્શન હેઠળ આજ તા. 10/07/2026 ના રોજ *આયુષગ્રામ, શિયાળ* ખાતે *વૃક્ષારોપણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત *નિમ્બ, આરગ્વધ, કરંજ, ચિંચા, અર્જુન* જેવી વિવિધ ઔષધિઓના *120
આજ તા.24-03-2026ના રોજ નિયામકશ્રી આયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર -આયુષ શિયાવાડા તા-સાણંદ દ્વારા જોલાપુર ગામ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા ના સરકારી આયુર્ષ દવાખાના ઓ ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ “સ્વદેશી શપથ” લેવામાં આવી @dp_amdavad