આજ રોજ દેત્રોજ ���ામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક દ્વારા તથા સરકારી આયુર્વેદિક ક્લીનીક સુંવાળા ના ડૉક્ટર વાણી બેન અને સરપંચશ્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , અને યુવાનો દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યુ�� જેથી કરીને રોગપ્રતિકારક શક્તિ વધે.
સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આગામી તા.૨થી૧૫ જૂન સુધી સમગ્ર રાજ્યમાં યુવાકેદ્ર મારફતે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધેતે હેતુ થી ઉકાળા તેમજ હોમિયોપેથીક દવા વિતરણ નું કાર્ય ચાલી રહ્યું છેજ અંતરગત અમદાવાદજિલ્લામાં આજે ૬ સ્થાનો ઉપર ઉકાળો વિતરણ કરવામાં આવ્યો
@SVGRYB
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક દ્વારા તથા સરકારી આયુર્વેદિક ક્લીનીક સુંવાળા ના ડૉક્ટર વાણીબેન ના સહયોગથી રામપુરા માં જવાહર નગર સોસાયટી, જયવીર પાર્ક,તળાવ વાસ વિસ્તારના લોકો ની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દેત્રોજ સંયોજક દ્વારા લોકો ની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.રામપુરા જવાહર નગર સોસાયટી.
દેત્રોજ તાલુકા ના કુક��ાવ ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક તથા સરપંચશ્રી અને આયુર્વેદિક ક્લીનીક ના ડૉ.વાણી બેન અને યુવાનો દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.
દેત્રોજ તાલુકા ના હઠીપુરા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક તથા સરપંચશ્રી અને આયુર્વેદિક ક્લીનીક ના ડૉ.વાણી બેન અને યુવાનો દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.
@vijayrupanibjp@SVGRYB
દેત્રોજ તાલુકા ના હ���ીપુરા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક તથા સરપંચશ્રી અને આયુર્વેદિક ક્લીનીક ના ડૉ.વાણી બેન અને યુવાનો દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.
Ayurvediy amrutpey distribution at village-ghelda ta..detroj.GAD,suvala
With help from sarpanch shri ghelda.
And swami vivekanand yuvak mandal.
In presence of jilla karobari adhyax shri Manuji Thakor.@DDOAHMEDABAD1 @vdhmjoshi @SVGRYB@Satishp33017143
દેત્રોજ તાલુકા ના ભંકોડા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક તથા સરપંચશ્રી અને આયુર્વેદિક ક્લીનીક ના ડૉ.વાણી બેન અને યુવાનો દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.
દેત્રોજ તાલુકા ના ઘેલડા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક તથા સરપંચશ્રી અને આયુર્વેદિક ક્લીનીક ના ડૉ.વાણી બેન અને યુવાનો દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ વખતે જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ મનુજી ઉપસ્થિત રહ્યા.
@vijayrupanibjp@SVGRYB