પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી, દેશના ગૌરવમાં વધુ એક યશકલગી ઉમેરનાર ગુજરાતની દિકરી ભાવિનાબેન પટેલ અને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનાર સોનલબેન પટેલ ની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલજી સાથે રહી અભિનંદન પાઠવવા સાથે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.
વિદ્યાર્થીઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે, અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેકવિધ નવતર આયામો, પ્રયોગો અને સુધારાઓ કર્યા છે અને આગામી સમયમાં પણ કરશું.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી અન્વયે વોર્ડ નં.- 1 માં સમાવિષ્ટ (સેક્ટર 25-26, ગ્રીન સીટી, રાંધેજા)ના ભારતીય જનતા પાર્ટીના સંગઠનની મૂળ શક્તિ સમાન મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.
#BJP4Gandhinagar
आज जबलपुर में महान बलिदानी राजा शंकरशाह व उनके पुत्र कुंवर रघुनाथशाह को पुष्पांजलि अर्पित कर जनजातीय नायकों के गौरव समारोह में भाग लूंगा।
साथ ही राज्य में उज्ज्वला योजना-2 का शुभारंभ करने के पश्चात जबलपुर के बूथ अध्यक्षों के सम्मेलन को संबोधित करूँगा।#BJPHonouringTribalHeroes
ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છાઓ સાથે શુભકામના
આજે ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે જયોતિશ્ર્વર મહાદેવ અને બત્રીસ કવાટર્સ મા ગણપતિ દાદા ની પુજા આરતી નો લાભ મળ્યો
https://t.co/z4QPGVUUlS
via MyNt