@CMOGuj@Bhupendrapbjp આયુષ પ્રભાગના તમામ મેડિકલ ઓફિસર વતી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ,આપ શ્રી દીર્ઘાયુ થાઓ અને ગુજરાતની ધૂરા સફળતાપૂર્વક સંભાળો એવી પ્રાર્થના.આયુષ ગુજરાતની NPA ની માંગણી આજે આપના જન્મદિવસે પૂરી થાય એવી મહેચ્છા સાથે જય ધન્વન્તરિ ભગવાન🙏 @ISADF_Gujarat@moayush
*વિરોધ પ્રદર્શન દિવસ બીજો અહેવાલ
*ઇન સર્વિસ આયુષ ડોક્ટર ફોરમ ગુજરાત રાજ્યના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં સરકારી આયુષ તબીબો દ્વારા ડૉક્ટર દિવસ 1st July થી ચાલુ થયેલ વિરોધ પ્રદર્શન ના આજે બીજા દિવસે સરકાર સામે " કાળા કપડા" ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો
@CMOGuj@InfoGujarat @GujHFWDept
@Bhupendrapbjp @Rushikeshmla @manisha_vakil@DrMunjparaBJP@narendramodi @PMOIndiahttps સરકારી આયુષ તબીબો દ્વારા NPPA અર્થે સરુકરાયેલ વિરોધ પ્રદર્શન ના આજે ચોથા દિવસે સરકાર સામે "હનુમાન ચાલીસા" ના પાઠ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો
@moayush@narendramodi@sarbanandsonwal@WHO@WHOSEARO ભારતીય સંસ્કૃતિને વરેલી સરકારશ્રી આપણી પોતાની ભારતીય ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદના મેડિકલ ઓફિસર તથા તમામ આયુષ ડોક્ટરના વિવિધ સંવર્ગના તબીબોને ૭ માં પગારપંચ ના લાભો અન્ય તબીબોના સમકક્ષ મળે તે માટે યોગ્ય કરવા આપશ્રીને વિનંતી
Ayush waiting for Equality#NPPA
@moayush@narendramodi@sarbanandsonwal@WHO@WHOSEARO ભારતીય સંસ્કૃતિને વરેલી સરકારશ્રી આપણી પોતાની ભારતીય ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદના મેડિકલ ઓફિસર તથા તમામ આયુષ ડોક્ટરના વિવિધ સંવર્ગના તબીબોને ૭ માં પગારપંચ ના લાભો અન્ય તબીબોના સમકક્ષ મળે તે માટે યોગ્ય કરવા આપશ્રીને વિનંતી
Ayush waiting for Equality#NPPA
428 MP અને MLA તથા 128 અધિકારી શ્રી ઓ ને આજે ઝુંબેશ સ્વરૂપે email દ્વારા આયુષ તબીબો ની વ્યથા ની જાણ કરવામાં આવી અને તાત્કાલિક યોગ પગલાં ના ભરાય તો આવનારા સમય માં ગુજરાત - આયુર્વેદ સમિટ ના બહિષ્કાર ની પણ તૈયારી દર્શાવી માં આવી. @CMOGuj@PMOIndia @Rushikeshmla @Nimishaben_BJP
@Nimishaben_BJP આ સંદર્ભે આપને જણાવવાનું કે હજી સુધી મેડિકલ ઓફિસર આયુર્વેદ ના વિવિધ સંવર્ગો હજી પણ એમાંથી બાકાત રહે છે.જે આયુર્વેદ ને રાજ્ય ના રાજ્યપાલ,દેશ ના પ્રધાનમંત્રી આખી દુનિયા માં અનેરું સ્થાન આપવા મથી રહ્યા છે તેના જ તબીબો સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે @Rushikeshmla @CMOGuj@PMOIndia
ભારત ની આગવી ઓળખ એવા આયુર્વેદ,ગુજરાત રાજ્ય ના તબીબો આજે એમના હક માટે NPPA માટે સરકાર શ્રી સમક્ષ આહવાહન આપી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ૭ માં પગાર પંચ મુજબ ના ભત્થાનો લાભ તેઓ ને સમાન ધોરણે આપવામાં આવે @CMOGuj@PMOIndia@ISADF_Gujarat@moayush @Rushikeshmla @Nimishaben_BJP
માન. નરેન્દ્ર મોદીજીએ કહ્યું આયુર્વેદનું મહત્વ વધારો, સુપ્રિમે કહ્યું આયુર્વેદના ડો.ને એલોપેથી જેટલા પગારભથ્થાના લાભ આપવા,
પરંતુ ભારતીય સંસ્કૃતિની રક્ષક હોવાનો દાવો કરતી ભાજપ ગુજરાત સરકાર કોઈ કારણ વિના અત્યાર સુધી મળતાં NPPA માંથી પણ આયુર્વેદ ડૉક્ટરોને બાકાત રાખે છે.
@ISADF_Gujarat @Rushikeshmla @CMOGuj@PMOIndia@Nimishaben_BJP@MoHFW_INDIA@moayush ગુજરાતના આયુષના તબીબો સાતમા પગાર પંચ મુજબ nppa નો લાભ અન્ય તબીબો ની સમકક્ષ મળે અને યોગ્ય ન્યાય મળે તે તે જરૂરી છે સૌના સાથ અને સૌનો વિકાસ ની રાહે આ સરકારમાં યોગ્ય ન્યાય મળશે જ તેવી સૌ આયુસ તબીબને આશા છે